________________
૩૩૪
વ્રતસ્થાપનાવસ્તુક‘રથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૪-૮૮૫ અન્વયાર્થ:
નિતીનકુમનહિંતો રવિ પાસ૩ =અને અનિલ, અનલ, ભુજંગ કરતાં પણ પાપા = પ્રકૃતિથી દુર્ણાહ્ય એવા તરસેવ=તેના જ=સ્ત્રીજનના જ, મામનની સુાિક્યં ચેવદુર્ણાહ્યતાને જ સમ્મસમ્યગુ (ચિંતવવી જોઈએ.) * “ર' પાદપૂર્તિ અર્થે છે. * “વેવ' કાર અર્થમાં છે.
ગાથાર્થ :
પવન, અગ્નિ અને સાપ કરતાં પણ પ્રકૃતિથી દુર્ણાહ્ય એવા સ્ત્રીજનના જ મનની દુહ્યતાને જ સમ્ય ચિંતવવી જોઈએ. ટીકાઃ
तस्यैव च मातृग्रामस्य अनिलानलभुजङ्गेभ्योऽपि पार्श्वतः सम्यक् प्रकृतिदुर्गाह्यस्य च मनसो दुर्गाह्यतां चैव चिन्तयेदिति गाथार्थः ॥८८४॥ ટીકાર્ય :
અને અનિલ=પવન, અનલ=અગ્નિ, ભુજંગ-સાપ, કરતાં પણ પ્રકૃતિથી દુર્વાહ્ય–દુઃખેથી ગ્રહણ કરી શકાય એવા, તેના જ=માતૃગ્રામના જ, મનની દુર્ણાહ્યતાને જ સમ્યગુ ચિંતવવી જોઈએ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પવન, અગ્નિ અને સાપનો સ્વભાવ વક્ર હોય છે, તેના કરતાં પણ સ્ત્રીનો સ્વભાવ અતિવક્ર હોય છે, અને આવી પ્રકૃતિથી દુર્ણાહ્ય એવી સ્ત્રીઓનું મન તો અતિ દુઃખેથી ગ્રહણ કરી શકાય તેવું હોય છે અર્થાત્ સ્વભાવથી જ સ્ત્રી અધિક માયાવાળી હોય છે. આથી તેઓને ગમે તેટલો સંતોષ આપેલ હોય, તોપણ તેઓનું ચંચળ મન ક્યારે અન્ય વિષયમાં રાગવાળું બનશે તે કહી શકાય નહિ. આ પ્રકારનું ભાવન કરવાથી સ્ત્રી પ્રત્યે રાગનું વલણ થવાની સંભાવના ઓછી રહે છે. ૮૮૪ો.
અવતરણિકા :
તથા –
અવતરણિતાર્થ :
સ્ત્રીવિષયક બીજું ચિંતવન બતાવવા માટે “તથા'થી સમુચ્ચય કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org