________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ભાવના' | ગાથા ૮૮૩-૮૮૪
૩૩૩
ગાથા :
असदारंभाण तहा सव्वेसिं लोगगरहणिज्जाणं ।
परलोअवेरिआणं कारणयं चेव जत्तेणं ॥८८३॥ અન્વયાર્થ:
તહીં અને (સ્ત્રીજનની) નાળિજ્ઞાઈલોકમાં ગહણીય સલૅહિં સર્વ સામાન-અસત્ આરંભોની (અને) પત્નોગાિઈ=પરલોકના વૈરિકોની IRUર્થ વેવ કારણતાને જ નriયત્નથી (વિચારવી જોઈએ.)
ગાથાર્થ :
અને સ્ત્રી જનની, લોકમાં ગહણીય સર્વ અસદ્ આરંભોની કારણતાને તથા અન્ય જન્મના શત્રુઓની કારણતાને જ ચનાથી વિચારવી જોઈએ.
ટીકા :
असदारम्भाणां तथा प्राणवधादीनां सर्वेषां लोकगर्हणीयानां जघन्यानामित्यर्थः, परलोकवैरिणाम्अन्यजन्मशत्रूणां कारणतां चैव यत्नेन मातृग्रामस्य चिन्तयेदिति गाथार्थः ॥८८३॥ ટીકાર્ય
તથા માતૃગ્રામની=સ્ત્રીસમૂહની, લોકમાં ગહણીય=જઘન્ય, એવા પ્રાણવધાદિ સર્વ અસદ્ આરંભોની, અને પરલોકના વેરીઓની અન્ય જન્મના શત્રુઓની, કારણતાને જ યત્નથી ચિંતવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
કોઈક સ્ત્રીવિશેષને કોઈ અન્ય પુરુષ પ્રત્યે રાગ હોય, તો પોતાના રાગમાં અંતરાયભૂત એવા પોતાના પતિના પ્રાણવધાદિ કાર્યો કરે, જે કાર્યો લોકમાં પણ અત્યંત નિંદાપાત્ર છે; અને આવાં સ્ત્રીનાં અકાર્યો બીજા જન્મમાં પણ શત્રુતાનું કારણ બને છે, કેમ કે કોઈ કારણથી પૂર્વજન્મમાં થયેલ દ્વેષ અન્ય જન્મમાં સંબંધ થતાં પ્રગટી શકતો હોવાથી પૂર્વભવનાં પતિ-પત્ની અન્ય ભવમાં શત્રુ પણ બને છે. આ વાતનું સમ્યમ્ ચિંતવન કરવાથી સ્ત્રીને આશ્રયીને જગતમાં જે જે પ્રકારના રોગો થાય છે, તે તે પ્રકારના રાગો ઊઠી શકતા નથી. આથી મુનિ આવા ચિંતવન દ્વારા પોતાના આત્માને વાસિત રાખે. I૮૮al
ગાથા :
तस्सेव याऽनिलानलभुअगेहितो वि पासओ सम्म । पगईदुग्गिज्झस्स य मणस्स दुग्गिज्झयं चेव ॥८८४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org