________________
૩ર.
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર : “વિચાર” | ગાથા ૮૦૫
ગાથા :
एवं विआरणाए सइ संवेगाओ चरणपरिवुड्डी ।
इहरा संमुच्छिमपाणितुल्लया दढं होइ दोसाय ॥८७५॥ दारं ॥ અન્વયાર્થ:
પર્વ આ રીતે=પૂર્વે અર્થપદની વિચારણા બતાવી એ રીતે, વિરVIL-વિચારણા કરાયે છતે સફ-સદા સંવેગો-સંવેગથી વરાપરિવુઠ્ઠી-ચરણની પરિવૃદ્ધિ થાય છે. ફરી ઇતરથા=અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો, સમુચ્છિમપતિયા=સંમૂચ્છિમ પ્રાણીની તુલ્યતા રદં દઢ સોસાય દોષ માટે દોડું થાય છે. ગાથાર્થ :
પૂર્વમાં અર્થપદની વિચારણા બતાવી, એ રીતે વિચારણા કરાયે છતે સદા સંવેગથી ચારિત્રની પરિવૃદ્ધિ થાય છે, અને અર્થપદની વિચારણા કરવામાં ન આવે તો સંમૂછિમ જીવની તુલ્યતા દટ દોષ માટે થાય છે.
ટીકા? __ एवम्-उक्तेन प्रकारेण, विचारणायां सत्यां सदा संवेगाद्धेतोः किमित्याह-चरणपरिशुद्धिः शुद्धिनिकरणतया, इतरथा-विचारणामन्तरेण सम्पूर्छनजप्राणितुल्यता जडतया कारणेन, असावत्यर्थं दोषाय भवति ज्ञातव्या प्रव्रज्यायामपीति गाथार्थः ॥८७५॥ (द्वारं)॥ નોંધ:
અતિચારથી મલિન થયેલ ચારિત્ર સંવેગથી શુદ્ધ થાય છે, અને અશુદ્ધ બનેલું ચારિત્ર શુદ્ધ થવાને કારણે પૂર્વના ચારિત્ર કરતાં વૃદ્ધિવાળું થાય છે. તેથી મૂળગાથામાં રહેલ વાપરવટ્ટી નો અર્થ કરતાં ટીકામાં વરાપરિશુદ્ધિ કહ્યું, એ બંને એકાર્યવાચી છે.
* “પ્રન્યાયામપિ'માં “'થી એ કહેવું છે કે પ્રવજ્યા ન હોય તો તો સંમૂચ્છિમ જીવની તુલ્યતા દોષરૂપ છે જ, પરંતુ પ્રવજ્યા હોતે છતે પણ દોષરૂપ છે.
ટીકાઈઃ
આ પ્રકારે=ઉક્ત પ્રકારથી=નાના અતિચારો પણ મહા અનર્થ કરતા હોવાથી ઘણા અતિચારોવાળું વર્તમાનનું ચારિત્ર નરકનું કારણ બને, પરંતુ સમ્ય આલોચનાદિ દ્વારા અતિચારોની શુદ્ધિ કરવાથી વર્તમાનનું ચારિત્ર પણ મોક્ષનું કારણ બને, એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ પ્રકારથી, સદા વિચારણા કરાયે છતે, સંવેગરૂપ હેતુથી, શું? એથી કહે છે – ચરણની પરિશુદ્ધિ થાય છે, કેમ કે શુદ્ધિની નિકરણતા છે=સંવેગમાં ચારિત્રની શુદ્ધિની નિતરામ્ કરણતા અર્થાત્ હેતુતા છે. ઇતરથા=વિચારણાના અંતરથીઃવિચારણા કર્યા વગર, જડતા વડે કરણથી=જડપણા વડે ચારિત્રની ક્રિયાઓ કરવાથી, સમૂચ્છનજ પ્રાણીની તુલ્યતા થાય છે. આ=સંમૂચ્છિમ પ્રાણીની તુલ્યતા, પ્રવ્રજ્યા હોતે છતે પણ અત્યર્થ અત્યંત, દોષ માટે જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org