________________
૨૫૫
વતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૨૨-૮૨૩ भवति श्लक्ष्णश्च, तदिन्द्रियस्य प्रबलसामाभावात् अल्पेनाप्यावरणात्, स्पर्शनानुपघातात्, यूनि विपर्यय इति गाथार्थः ॥८२२॥ ટીકાર્ય :
દિપુ .સન્યારVTયવળી ચોલપટ્ટો અગ્રના સંધારણ માટે=આગળના ભાગને ઢાંકવા માટે, બે ગુણો અથવા ચાર ગુણો કરાયેલો છતો એક હાથ ચોરસ હોય છે.
વિર...તો રસ્થવિર અને યુવાનના અર્થે=આ બેના નિમિત્તે, ગ્લણમાં અને સ્કૂલમાં પાતળા ચોલપટ્ટામાં અને જાડા ચોલપટ્ટામાં, અને શબ્દથી દ્વિગુણ-ચતુર્ગુણમાં વિભાષા છે=વિકલ્પ છે.
ત૬ મત આ આગલા કથનથી આગળમાં કહેવાશે એ, કહેવાયેલું થાય છે.
વિરસ્યનુપતિત્ સ્થવિરને બે ગણો અને શ્લષ્ણ=પાતળો, ચોલપટ્ટો હોય છે, કેમ કે તેની=સ્થવિરની, ઇન્દ્રિયના પ્રબળ સામર્થ્યનો અભાવ હોવાને કારણે અલ્પ વડે પણ દ્વિગુણ ચોલપટ્ટા વડે પણ, આવરણ થાય છે, અને સ્પર્શનનો અનુપઘાત છે=શ્લષ્ણ ચોલપટ્ટા વડે પણ સ્પર્શનેન્દ્રિયનો ઉપઘાત થતો નથી.
યૂનિથાર્થ યુવાનમાં વિપર્યય છે અર્થાત્ યુવાન સાધુને ચાર ગણો અને જાડો ચોલપટ્ટો હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ચોલપટ્ટો શરીરના આગળના ભાગને ઢાંકવા માટે સાધુએ પહેરવાનો હોય છે, જેથી નગ્નતા ન દેખાય; અને તે ચોલપટ્ટો બે ગણો કે ચાર ગણો કરાયેલો છતો એક હાથ સમચોરસ થાય તેટલો હોય છે. વળી,
વિર સાધુઓને બે ગણો અને પાતળો હોય છે તેમ જ યુવાન સાધુઓને ચાર ગણો અને જાડો હોય છે; કેમ કે ૬૦ વર્ષની ઉંમરવાળા સાધુ વયસ્થવિર કહેવાય છે, અને ૬૦ વર્ષની વય પછી પુરુષની ઇન્દ્રિય શિથિલ બને છે, તેથી બે હાથના ચોલપટ્ટાથી પણ સ્થવિર સાધુઓની ઇન્દ્રિયનું આવરણ થઈ શકે છે અને પાતળા ચોલપટ્ટાથી પણ ઇન્દ્રિયને ઉપઘાત થતો નથી; જયારે યુવાનીમાં ઇન્દ્રિયનું સામર્થ્ય પ્રબળ હોવાને કારણે યુવાન સાધુઓને બે ગણા ચોલપટ્ટાથી આવરણ થઈ શકતું નથી, અને કોમળ ચોલપટ્ટાથી ઇન્દ્રિયનો ઉપધાત થાય છે. ૮૨૨ા.
અવતરણિકા :
एतत्प्रयोजनमाह - અવતરણિકાર્ય :
આના-ચોલપટ્ટાના પ્રયોજનને કહે છે –
ગાથા :
वेउव्वऽवावडे वाइए अ ही खद्धपजणणे चेव । तेसिं अणुग्गहट्ठा लिंगुदयट्ठा य पट्टो उ ॥८२३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org