________________
૨૫૬
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૨૩-૮૨૪
અન્વયાર્થ :
વેડબ્રવીવડે અપ્રાવૃત્તને વૈક્રિયમાં, વાઇ અને વાતિકમાં, દ્વિપન ને વેવ અને સ્તબ્ધ પ્રજનનમાં રીલજ્જા થાય, તેસિંગતેઓના પુઠ્ઠા અનુગ્રહ અર્થે ત્રિપુરા =અને લિંગોદયાર્થ=લિંગના ઉદયના દર્શનના નિવારણ માટે, પટ્ટો વળી પટ્ટ છેઃચોલપટ્ટો છે.
ગાથાર્થ :
અપ્રાવૃત્ત સાધુને વૈક્રિયમાં, વાતિકમાં અને સ્તબ્ધ પ્રજનનમાં લજ્જા થાય, તેઓના ઉપકાર માટે અને લિંગના ઉદયના દર્શનના નિવારણ માટે ચોલપટ્ટો છે.
ટીકા :
वैक्रियाप्रावृत्त इत्यप्रावृत्तस्य वैक्रिये वेदोदयादिना, वातिके च=वातोच्छूने ही: लज्जा भवति, खद्धप्रजनने चैव-स्वरूपेण महतीन्द्रिय इत्यर्थः, एते चार्यदेशोत्पन्नादिगुणवन्तोऽप्यप्रव्राज्याः प्राप्नुवन्ति, अतस्तेषामनुग्रहार्थम् अनुग्रहनिमित्तं, लिङ्गोदयार्थं च-लिङ्गोदयदर्शननिवारणार्थं चेति भावः, पट्टस्तु= चोलपट्ट इति गाथार्थः ॥८२३॥ ટીકાર્ય
અપ્રાવૃત્તને=નહીં ઢંકાયેલ શરીરવાળા સાધુને, વેદોદયાદિ દ્વારા વૈક્રિયામાં અને વાતિકમાં વાતથી ઉષ્ણુનમાં, અને ખદ્ધપ્રજનન હોતે છત=સ્વરૂપથી મોટી ઇન્દ્રિય હોતે છતે, લજ્જા થાય છે; અને આ આર્યદેશોત્યજ્ઞાદિ ગુણોવાળા પણ અપ્રવ્રાજ્ય પ્રાપ્ત થાય=આર્યદેશોત્પન્નાદિ પ્રવ્રજ્યાને યોગ્ય ગુણોવાળા જીવો પણ પ્રવ્રજ્યા આપવા માટે અયોગ્ય પ્રાપ્ત થાય. આથી તેઓના અનુગ્રહના અર્થે અનુગ્રહના નિમિત્તે તેવા સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે, અને લિંગના ઉદય અર્થે લિંગોદયના દર્શનના નિવારણ અર્થે, વળી પટ્ટ છે–ચોલપટ્ટો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૨૩
અવતરણિકા :
आर्यामधिकृत्याह -
અવતરણિતાર્થ :
સ્થવિરકલ્પિક સાધુને આશ્રયીને ૧૪ ઔધિક ઉપધિનું પ્રમાણમાન અને પ્રયોજન વર્ણવ્યું. હવે આર્યાને આશ્રયીને ૨૫ ઔધિક ઉપધિનું પ્રમાણમાન અને પ્રયોજન કહે છે –
ગાથા :
पत्ताईण पमाणं दुहा वि जह वण्णिअं तु थेराणं । मोत्तूण चोलपट्टं तहेव अज्जाण दट्ठव्वं ॥८२४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org