________________
વ્રતસ્થાપનાવસ્તુક [‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર ઃ ‘ઉપકરણ’ / ગાથા ૮૦૮-૮૦૯
ગાથાર્થ :
ફૂલ, ફળ, પાણી, રજકણ, પક્ષીની વિષ્ટા પાત્રમાં પડે તેનાથી રક્ષણ માટે, અને લિંગ ઢાંકવા માટે, વેદોદયના રક્ષણમાં પડલાઓ ઉપયોગી છે.
ટીકા :
पुष्पफलोदकरजोरेणुशकुनपरिहारः- काकादिपुरीषः एतद्रक्षार्थं, लिङ्गस्य च संवरणे - संरक्षणे स्थगने वेदोदयरक्षणे=स्त्रीपुंवेदोदयरक्षणविषये पटलान्युपयोगीनीति गाथार्थः ॥ ८०८॥
ટીકાર્ય :
પુષ્પ, ફળ, પાણી, રજોરેણુ, શકુનનો પરિહાર=કાકાદિનો પુરીષ=કાગડા વગેરેનો મળત્યાગ; આનાથી રક્ષાર્થે=આ સર્વ પાત્રમાં પડે તેનાથી રક્ષણ માટે, અને લિંગના સંવરણમાં=સંરક્ષણમાં=સ્થગનમાં અર્થાત્ પુરુષચિહ્નને ઢાંકવા માટે, વેદોદયના રક્ષણમાં=સ્ત્રી-પુરુષના વેદના ઉદયના રક્ષણના વિષયમાં, પડલાઓ ઉપયોગી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦૮॥
અવતરણિકા :
रजस्त्राणप्रमाणमाह
અવતરણિકાર્ય :
હવે રજસ્ત્રાણના પ્રમાણને=માપને, કહે છે –
૨૩૯
511211:
माणं तु यत्ताणे भाणपमाणेण होइ निप्फन्नं । पायाहिणं करितं मज्झे चउरंगुलं कमइ ॥८०९॥
અન્વયાર્થ :
રવત્તાને તુ=વળી રજસ્ત્રાણ વિષયક માળ=માન માળપમાળેળ=ભાજનના પ્રમાણથી નિષ્પન્ન=નિષ્પન્ન દો=હોય છે. (અને તે ભાજનના પ્રમાણથી નિષ્પન્ન એવું માન જ બતાવે છે –) પાયાદિળ તિ-પ્રાદક્ષિણ્યને કરતું=પાત્રની પ્રદક્ષિણાને કરતું રજસ્ત્રાણ, મો-મધ્યમાં ચડવુi-ચાર અંગુલ મ=ક્રમે છે=અધિક રહે છે.
Jain Education International
ગાથાર્થ :
વળી રજસ્ત્રાણ વિષયક માન ભાજનના પ્રમાણથી નિષ્પન્ન હોય છે, અને તે આ પ્રમાણે-પાત્રની પ્રદક્ષિણા કરતું રજસ્ત્રાણ મધ્યમાં ચાર આંગળ અધિક રહે છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org