________________
૨૩૮
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૦૦-૮૦૮
ગાથા :
अड्डाइज्जा हत्था दीहा छत्तीसअंगुला रुंदा ।
बिइअं पडिग्गहाओ ससरीराओ य निप्फन्नं ॥८०७॥ અન્વયાર્થ : | મટ્ટફન્ના સ્થાઅઢી હાથ વીદીર્ઘ, છત્તીસગંાના સંતાછત્રીસ આગળ વિસ્તીર્ણ, વિકબીજું (પડલાનું પ્રમાણ) ડામો-પ્રતિગ્રહથી=ભાજનથી, સારીરામો અને પોતાના શરીરથી નિર્ઘ-નિષ્પન્ન હોય છે. ગાથાર્થ :
અઢી હાથ લાંબા અને છત્રીસ આગળ પહોળા; બીજું પડલાનું પ્રમાણ પાત્રથી અને પોતાના શરીરથી નિષ્પન્ન હોય છે. ટીકા : __अर्द्धतृतीया हस्ता दीर्घाणि आयतानि षट्त्रिंशदङ्गलानि रुन्दानि-विस्तीर्णानि, द्वितीयं पटलमानं प्रतिग्रहाद्=भाजनात् स्वशरीराच्च निष्पन्नम्, एतदुभयोचितमिति गाथार्थः ॥८०७॥ ટીકાર્થ :
અઢી હાથ દીર્ઘ=આયત=લાંબા, છત્રીશ આગળ વિસ્તીર્ણ=પહોળા, પડલાઓ હોય છે. બીજું પડલાનું માન પ્રતિગ્રહથી=ભાજનથી, અને પોતાના શરીરથી નિષ્પન્ન હોય છે. આ ઉભય=બંને પડલાનું પ્રમાણ, ઉચિત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦. અવતરણિકા :
एतत्प्रयोजनमाह -
અવતરણિકાર્ય :
આના=પડલાના, પ્રયોજનને કહે છે –
ગાથા :
पुष्फफलोदगरयरेणुसउणपरिहारपायरक्खट्ठा ।
लिंगस्स य संवरणे वेओदयरक्खणे पडला ॥८०८॥ અન્વયાર્થ :
પુણ્યનો રિપેરેપુસ30ાપરિહારપાયર પુષ્પ, ફળ, ઉદક, રજોરેણુ, શકુનના પરિવારના=પક્ષીની વિષ્ટાના, પાતથી રક્ષણ અર્થે, ત્રિયાણ ય સંવરો અને લિંગના સંવરણમાં=ઢાંકવામાં, વેદો થવોવેદોદયના રક્ષણમાં પડનાં પગલાઓ (ઉપયોગી) છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org