________________
૨૪૦
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાર્નાિયિતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૮૦૯-૮૧૦
ટીકા :
मानं तु रजस्त्राणे-रजस्त्राणविषयं भाजनप्रमाणेन भवति निष्पन्नं, तच्चैवं वेदितव्यमित्याह-. प्रादक्षिण्यं कुर्वत् पुष्पकादारभ्य पात्रस्य मध्ये चतुरङ्गुलमिति मुखे चत्वार्यङ्गुलानि यावत् क्रमतिअधिकं तिष्ठतीति गाथार्थः ॥८०९॥ ટીકાર્ય :
વળી રજસ્ત્રાણના વિષયવાળું માન ભાજનના પ્રમાણથી નિષ્પન્ન હોય છે, અને તે=ભાજનના પ્રમાણથી નિષ્પન્ન એવું માન, આ પ્રમાણે જાણવું. એને કહે છે – પ્રાદક્ષિણ્યને કરતું પાત્રની ચારેય બાજુથી વિટાતું એવું રજસ્ત્રાણ, પાત્રના પુષ્પકથી આરંભીને=પાત્રના નાભિપ્રદેશથી માંડીને, મધ્યમાં ચાર અંગુલ=મુખમાં ચાર અંગુલો સુધી, ક્રમે છે=અધિક રહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૮૦લા અવતરણિકા :
एतत्प्रयोजनमभिधत्ते -
અવતરણિકાર્ય :
આના=રજસ્ત્રાણના, પ્રયોજનને કહે છે –
ગાથા :
मूसगरयउक्केरे वासे सिण्हा रए अ रक्खट्ठा ।
होति गुणा रयत्ताणे एवं भणियं जिणिदेहिं ॥८१०॥ અન્વયાર્થ :
મૂસરયો મૂષકરજના ઉત્કરની ઉનાળામાં અને શિયાળામાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની, વારે અને વર્ષોમાં સિખ રઝાકળની રજની ઘટ્ટરક્ષા અર્થે સત્તા રજસ્ત્રાણ હોતે છતે અUIT સતિ ગુણો થાય છે, પર્વ એ પ્રમાણે વિહિં જિનેન્દ્રો વડે મUિાયં કહેવાયું છે. ગાથાર્થ :
ગ્રીષ્માદિ વાતુમાં ઉંદર વડે ખોદાયેલ રજના ઢગલાની અને વર્ષારાતુમાં ઝાકળનાં બિંદુઓની રક્ષા માટે, રજસ્ત્રાણ ધારણ કરાયે છતે ચારિત્રની વૃદ્ધિ આદિ ગુણો થાય છે, એ પ્રમાણે જિનેન્દ્રો વડે કહેવાયું છે. ટીકા : __ मूषकरजउत्कर इति षष्ठ्यर्थे सप्तमी, मूषकरजउत्करस्य ग्रीष्मादिषु वर्षायां सिण्हाया:-अवश्यायस्य रजसश्च रक्षार्थं ध्रियमाणे भवन्ति गुणा:-चारित्रवृद्ध्यादयो रजस्त्राणे, एवं भणितं जिनेन्द्रैरिति થાર્થ ૧૮૨૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org