________________
વતસ્થાપનાવસ્તકા વથા પાર્નાિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૮૯ થી ૦૯૧
૨૨૧
ભાવાર્થ :
આર્યાઓને ઉત્કૃષ્ટ આઠ પ્રકારની, મધ્યમ તેર પ્રકારની અને જઘન્ય ચાર પ્રકારની ઉપાધિ હોય છે. આ રીતે મૂળ ગાથામાં ઔધિક ઉપધિના જઘન્યાદિ ત્રણ ભેદો પાડ્યા, પરંતુ ઔપગ્રહિક ઉપધિનું અહીં કાંઈ સૂચન નથી; તે ઔપગ્રહિક ઉપધિના પણ જઘન્યાદિ ત્રણ ભેદો છે, જે ભેદો ગ્રંથકારે અહીં બતાવ્યા નથી, પરંતુ ગાથા ૮૩૫થી બતાવશે, એ પ્રકારનું ધ્યાન ખેંચવા માટે ટીકામાં કહ્યું કે ૨૫ પ્રકારની ઉપાધિથી વધારે ઉપધિ ઔપગ્રહિક જાણવી. ૭૮૯
ગાથા :
तिण्णेव य पच्छागा अभितरबाहिणिवसणी चेव ।
संघाडि खंधकरणी पत्तं उक्कोसउवहिम्मि ॥७९०॥ અંત્વયાર્થ :
સ્કોલરદિવિ અને (આર્થાઓની) ઉત્કૃષ્ટ ઉપધિમાં તિવ=ત્રણ જ પછી પ્રાદકો મિતરવાદિવસો ચેવ અને અત્યંતર-બહિર્નિવસની, સંથાડિ સંઘાટી, વંધી અંધકરણી, પત્તપાત્ર હોય છે.
ગાથાર્થ :
અને ત્રણ જ કપડા, અત્યંતરનિવસની અને બહિર્નિવસની, સંઘાટી, સ્કંધકરણી, પાત્રઃ આ આર્થીઓની ઉપધિમાં ઉત્કૃષ્ટ ઉપધિ છે. ટીકા :
त्रय एव प्रच्छादकाः अभ्यन्तरनिवसनी बहिर्निवसनी चैव सङ्घाटी स्कन्धकरणी पात्रं उत्कृष्टोपधावार्याणामिति गाथार्थः ॥७९०॥
ટીકાર્ય :
આર્યાઓની ઉત્કૃષ્ટ ઉપધિમાં ત્રણ જ પ્રચ્છાદકો, અત્યંતરનિવસની અને બહિર્નિવસની, સંઘાટી, સ્કંધકરણી, પાત્ર હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. II૭૯oll
ગાથા :
पत्ताबंधो पडला रयहरणं मत्त कमढ रयत्ताणं ।
उग्गहपट्टो अड्डोरु चलणि उक्कच्छि कंचु वेकच्छी ॥७९१॥ અન્વયાર્થ :
| (આર્થાઓની મધ્યમ ઉપધિમાં) પત્તાવંઘો પાત્રબંધ, પત્ની પડલાઓ, રથર કરજોહરણ, મત્ત મ૮િમાત્રક, કમઢક, ચત્તા=રજસ્ત્રાણ ૩પટ્ટો અવગ્રહાનન્તક, પટ્ટો, ગોર=અધ્ધરુક, રત્નનિ=ચલનિ, ૩છ-ઉત્કચ્છિકા, વધુ કંચુક, વેચ્છી= વૈકચ્છિકા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org