________________
૨૨૨
વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનિયતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૦૯૧-૭૯૨
ગાથાર્થ :
પાત્રબંધ, પગલાઓ, રજોહરણ, માત્રક, કમઢક, રજસ્ત્રાણ, અવગ્રહાનન્તક, પટ્ટો, અધરુક, ચલનિકા, ઉત્કચ્છિકા, કંચુક, વૈકચ્છિકાઃ આ આર્થીઓની ઉપધિમાં મધ્યમ ઉપધિ છે. ટીકા :
पात्रबन्धः पटलानि रजोहरणं मात्रकं कमढकं रजस्त्राणं अवग्रहानन्तकपट्टः अोरुकं चलनिरुक्कच्छिका कञ्चकः वैकच्छिका मध्यमोपधावार्याणामिति गाथार्थः ॥७९१॥
ટીકાર્ય
આર્યાઓની મધ્યમ ઉપધિમાં પાત્રબંધ, પડલાઓ, રજોહરણ, માત્રક, કમઢક, રજસ્ત્રાણ, અવગ્રહાનત્તક, પટ્ટો, અર્ધારુક, ચલનિ, ઉત્કચ્છિકા, કંચુક, વૈકચ્છિકા હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૯૧૫ અવતરણિકા :
जघन्यमाह -
અવતરણિકાર્ય :
આર્યાઓને આશ્રયીને ઉત્કૃષ્ટ અને મધ્યમ ઔધિક ઉપધિ બતાવી. હવે જઘન્ય ઔધિક ઉપધિને કહે છે –
ગાથા :
मुहपोत्ती केसरिआ पत्तट्ठवणं च गोच्छओ चेव ।
एसो चउव्विहो खलु अज्जाण जहण्णओ उवही ॥७९२॥ અન્વયાર્થ :
મુદપોત્તી=મુહપત્તિ, રિા કેસરિકા, પત્તpવU =અને પાત્રસ્થાપન, મોકો વેવ અને ગોચ્છક : પણો આ ત્રિો ચાર પ્રકારે સર્વદીઉપધિ મMાઆર્ધાઓની નહUગોત્રજઘન્ય છે. * “તુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : | મુહપત્તિ, ચરવળી, અને પાત્રસ્થાપન, અને ગુચ્છા : આ ચાર પ્રકારની ઉપાધિ આર્યાઓની જઘન્ય
છે.
ટીકા :
मुखपोत्ती केसरिका पात्रस्थापनं च गोच्छकश्चैव एष चतुर्विधः खल्वार्याणां जघन्य उपधिरिति પથાર્થ: I૭૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org