________________
૨૨૦
વતસ્થાપનાવસ્તકI'યથા પાનિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૭૮૮-૦૮૯
ટીકા :
पडलानि च रजस्त्राणं पात्रकबन्धो जिनानां जिनकल्पिकानां रजोहरणं मध्यमः, पट्टकमात्रकसहितः एष एव प्रागुक्तः स्थविराणां-स्थविरकल्पिकानां मध्यम इति गाथार्थः ॥७८८॥ ટીકાર્ય :
અને પડલાઓ, રજસ્ત્રાણ, પાત્રકબંધ, રજોહરણ; જિનોની=જિનકલ્પિકોની, મધ્યમ ઉપધિ છે. પટ્ટક ચોલપટ્ટક, અને માત્રકથી સહિત એવી પહેલાં કહેવાયેલ આ જ જિનકલ્પિકોની મધ્યમ ઉપધિ જ, વિરોની=સ્થવિરકલ્પિકોની, મધ્યમ ઉપધિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૮૮
અવતરણિકા :
आर्या अधिकृत्याह -
અવતરણિતાર્થ :
ગાથા ૭૮૫થી ૭૮૮ સુધી જિનકલ્પિક અને સ્થવિરકલ્પિક સાધુઓની ઔદિક ઉપધિને આશ્રયીને જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદ કહ્યા. હવે આર્યાઓની ઔથિક ઉપધિને આશ્રયીને પ્રાયશ્ચિત્તાદિના પ્રયોજન અર્થે જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ ભેદને કહે છે –
ગાથા :
उक्कोसो अट्टविहो मज्झिमओ होइ तेरसविहो उ ।
अवरो चउव्विहो खलु अज्जाणं होइ विण्णेओ ॥७८९॥ અન્વયાર્થ :
મન્નાઈઆર્યાઓની લોકો વિદો ઉત્કૃષ્ટ (ઉપધિ) આઠ પ્રકારે, મો ૩ તેરસવિદો વળી મધ્યમ તેર પ્રકારે દોડું છે, અવરો રઘ7 વળી અપર=જઘન્ય ઉપધિ, રાત્રિદો ચાર પ્રકારે વિમો ઢોડુંક વિશેય છે.
ગાથાર્થ :
સાધ્વીઓની ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારની છે, વળી મધ્યમ ઉપધિ તેર પ્રકારની છે, વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારની જાણવી. ટીકા : ___ उत्कृष्टोऽष्टविध उपधिः मध्यमो भवति त्रयोदशविधस्तु, तथा जघन्यश्चतुर्विधः खलु, तत ऊर्ध्वमौपग्रहिकं जानीहीति गाथार्थः ॥७८९॥ ટીકાર્થ :
આર્યાઓને ઉત્કૃષ્ટ ઉપધિ આઠ પ્રકારે, વળી મધ્યમ ઉપધિ તેર પ્રકારે, તથા વળી જઘન્ય ઉપધિ ચાર પ્રકારે છે. તેનાથી ઊર્ધ્વ=ત્યારપછી, ઔપગ્રહિક ઉપધિ જાણવી, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org