________________
૨૧૩
વ્રતસ્થાપનાવસ્તુક |‘રથા પત્નયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “ઉપકરણ’ | ગાથા ૦૦૮-૦૦૯
તે નવાદિ ભેદો કઈ રીતે જાણવા? એથી કહે છે – પૂર્વોક્ત ઉપધિના યોગથી=બે ભેદ વગેરે રૂપ પૂર્વમાં કહેવાયેલ ઉપધિના યોગથી=ગાથા ૭૭૬-૭૭૭માં બતાવાયેલ બે વગેરે પ્રકારની ઉપધિના સંબંધથી, જાણવા. એ સંબંધ જ સ્પષ્ટ કરે છે – સાત પ્રકારવાળી પાત્રકની ઉપાધિ દ્વિવિધથી યુક્ત=રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની ઉપાધિથી સહિત, નવ પ્રકારવાળી થાય છે. એ રીતે ત્રિવિધાદિમાં પણ યોજવું. અને ત્રિવિધાદિમાં યોજવાથી કેટલી સંખ્યા પ્રાપ્ત થાય, તે બતાવે છે – દશ પ્રકાર, અગિયાર પ્રકાર, બાર પ્રકાર.
તિ' જિનકલ્પી સાધુઓની ઉપધિના આઠ વિકલ્પોની સમાપ્તિ અર્થક છે. મદ ર=અને કહે છે અર્થાત્ જિનકલ્પિકોની ઉત્કૃષ્ટ ઉપધિ કેટલી સંખ્યાવાળી હોય? તે ગાથામાં બતાવે
ગણનાપ્રમાણથી ઉત્કૃષ્ટ ઉપધિ બાર પ્રકાર સુધી છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭૮
અવતરણિકા :
स्थविरकल्पिकानधिकृत्याह -
અવતરણિકાર્ય : જિનકલ્પિકોને આશ્રયીને ઉપધિ કહેવાઈ. હવે સ્થવિરકલ્પિકોને આશ્રયીને ઔધિક ઉપધિને કહે છે –
ગાથા :
एए चेव दुवालस मत्तग अइरेग चोलपट्टो अ ।
एसो अ चोद्दसविहो उवही पुण थेरकप्पंमि ॥७७९॥ અન્વયાર્થ :
gu ચેવડુવત્નસ આ જ બાર=પૂર્વમાં કહેવાયા એ જ ઉપધિના બાર પ્રકારો, ગા =અતિરિક્ત–ઉપરાંત, મત્તા ચોત્રપટ્ટો =માત્રક અને ચોલપટ્ટો : અ મ ચોવિહો=આ જ ચૌદ પ્રકારવાળી ૩વહી પુનઃઉપધિ વળી થેરડૂમિ સ્થવિરકલ્પવિષયક છે. * ગાથાના ત્રીજા પાદમાં રહેલ ‘' ઇવકાર અર્થક છે. ગાથાર્થ :
પૂર્વમાં કહેવાઈ એ જ બાર પ્રકારની ઉપધિ, ઉપરાંત માત્રક અને ચોલપટ્ટોઃ આ જ ચૌદ પ્રકારની ઉપધિ વળી સ્થવિરકલ્પવિષયક છે.
ટીકા : ___एत एव-अनन्तरोदिताः द्वादशोपधिभेदाः, के ते ? पत्तं पत्ताबन्धो पायट्ठवणं च पायकेसरियाo भेदाः, मात्रकमतिरिक्तं चोलपट्टकश्च, एतद्द्वययुक्तः एष एव चतुर्दशविध उपधिः पुनः स्थविरकल्पेस्थविरकल्पविषय इति गाथार्थः ॥७७९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org