________________
૨૧૨
વતસ્થાપનાવસ્તક કથા પાયિતાનિ' દ્વાર/પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા -૭૦૮
ગાથાર્થ :
અને ત્રણ જ કપડાઓ, રજોહરણ અને મુહપત્તિ ઃ આ પાંચ પ્રકારની ઉપધિરૂપ ચોથો વિકલ્પ હાયરૂપી પાત્રમાં ભોજન કરનારા જિનકલ્પિકોને હોય છે.
ટીકા :
त्रयः प्रच्छादका:-कल्पाः रजोहरणं चैव भवति मुखपोत्ती पाणिप्रतिग्रहाणां-हस्तभोजिनामेष ૩થતુ પવિઘ રૂતિ થાર્થ: II૭૭૭ ટીકાર્ય
ત્રણ પ્રચ્છાદકો–કલ્પો, રજોહરણ અને મુહપત્તિ; વળી પાંચ પ્રકારવાળી આ ઉપધિ પૂર્વમાં ચાર વિકલ્પો બતાવ્યા એ ઉપધિ, પાણિરૂપ પ્રતિગ્રહવાળાઓને=હાથમાં ભોજન કરનારાઓને, હોય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૭૭
ગાથા :
पत्तगधारीणं पुण णवाइभेया हवंति नायव्वा ।
पुव्वुत्तोवहिजोगा जिणाण जा बारसुक्कोसो ॥७७८॥ અન્વયાર્થ :
૫.૬ ૭.૮. પત્તાધારીui TUT THOUT વળી પાત્રકધારી જિનોની પુષુત્તો -પૂર્વોક્ત ઉપધિના યોગથી વીરસુોસો ન ઉત્કૃષ્ટ બાર સુધી આવરૂપે નવાદિ ભેદો નાયબ્બી જ્ઞાતવ્ય વંતિ થાય છે. ગાથાર્થ :
વળી પાત્રકને ધારણ કરનારા જિનકલ્પીઓને પૂર્વમાં કહેલ ઉપધિના સંબંધથી ઉત્કૃષ્ટ બાર પ્રકાર સુધી નવ વગેરે પ્રકારો=નવ પ્રકાર, દશ પ્રકાર, અગિયાર પ્રકાર, બાર પ્રકાર, એમ ચાર વિકલ્પો જાણવા.
ટીકા :
पात्रकधारिणां पुनः जिनानां जिनकल्पिकानामिति योगः नवादिभेदा:नवदशैकादशद्वादशरूपा भवन्ति ज्ञातव्याः, कथमित्याह-पूर्वोक्तोपधियोगात्-द्विभेदादिपूर्वोक्तोपधियोगेन, पात्रकोपधिः सप्तविधः द्विविधेन युक्तो नवविधः, एवं त्रिविधादिष्वपि योजनीयं, दशविध एकादशविधो द्वादशविध इति, आह च-यावत् द्वादशविधः उत्कृष्टो गणनाप्रमाणेनेति गाथार्थः ॥७७८॥ ટીકાર્ય :
વળી પાત્રકને ધારણ કરનારા જિનોના જિનકલ્પિકોના, નવાદિ ભેદો નવ-દશ-અગિયાર-બાર રૂપો, જ્ઞાતવ્ય થાય છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ નિ TUT શબ્દનો પ્રથમ પાદમાં રહેલ પત્તાધારીઓ સાથે યોગ છે=સંબંધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org