________________
૨૧૪
વ્રતસ્થાપનાવસ્તુકા‘યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “ઉપકરણ’ | ગાથા ૦૦૯ થી ૦૮૧
* ટીકામાં રહેલ ‘૦’ આ પ્રકારનું ચિહ્ન ગાથા ૭૭૨ અને 993ના અવશિષ્ટ ભાગનો સંગ્રહ કરે છે. તેથી પાત્ર, પાત્રબંધ વગેરે બાર ભેદો પ્રાપ્ત થયા.
ટીકાર્ય :
આ જ=પહેલાં કહેવાયેલા જ, બાર ઉપધિના ભેદો, તેઓ તે ભેદો, કયા છે? તે બતાવે છે – પાત્ર, પાત્રબંધ, પાત્રસ્થાપન અને પાત્રકેસરિકા વગેરે ભેદો છે. અતિરિક્ત=ઉપરાંત, માત્રક અને ચોલપટ્ટક, આ બેથી યુક્ત આ જ ચૌદ પ્રકારવાળી ઉપધિ વળી સ્થવિરકલ્પમાં છેઃસ્થવિરકલ્પના વિષયમાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૭૭૯ અવતરણિકા :
आर्या अधिकृत्याह -
અવતરણિકાર્ય
સ્થવિરકલ્પિકોને આશ્રયીને ઔધિક ઉપધિ કહેવાઈ. હવે આર્યાઓને આશ્રયીને ઔધિક ઉપધિને કહે છે –
ગાથા :
पत्तं पत्ताबंधो पायट्ठवणं च पायकेसरिआ ।
पडलाइँ रयत्ताणं गोच्छओ पायणिज्जोगो ॥७८०॥ અન્વયાર્થ :
પત્તપાત્ર, પત્તાવંધપાત્રબંધ, પથદવUાં પાત્રસ્થાપન, પીય િવ અને પાત્રકેસરિકા, પડનાĖપડલાઓ, યત્તા રજસ્ત્રાણ, નોછો ગોચ્છક; (એ) પાયોનો પાત્રનો નિર્યોગ છે. ગાથાર્થ :
પાત્ર, પાત્રબંધ, પાસસ્થાપન અને પાત્ર કેસરિકા, પડલા, રજત્રાણ, ગઝક : આ સાત પાત્રાનો નિર્યોગ છે.
ટીકા :
પૂર્વવત્ II૭૮૦ ટીકાર્ય :
પૂર્વની જેમ=પ્રસ્તુત ગાથાનો અર્થ ગાથા ૭૭૨ની ટીકા જેવો જાણવો. I૭૮૦
ગાથા :
तिण्णेव य पच्छागा रयहरणं चेव होइ मुहपोत्ती । तत्तो य मत्तए खलु चोद्दसमे कमढए होंति ॥७८१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org