________________
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ભક્ત’ | ગાથા ૦૬૨-૦૬૩
અન્વયાર્થ :
સંગિ=શંકિત, વિશ્વઙ્ગ-પ્રક્ષિત, િિવશ્વત્ત-નિક્ષિપ્ત, પિહિંગ-પિહિત, સાહઞિ-સંહત, વાચવુમ્મીનેદાયક, ઉન્મિશ્ર, અપરિળય=અપરિણત, ત્તિત્ત-લિપ્ત, છğિગ-છતિ; રસ-શ સળવોમા=એષણાના દોષો ભવંતિ-થાય છે.
ગાથાર્થ :
શંકિત, મક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત : આ દશ એષણાના દોષો થાય છે.
ટીકા :
शङ्कितं प्रक्षितं निक्षिप्तं पिहितं संहृतं दायकम् उन्मिश्रं अपरिणतं लिप्तं छर्दितमित्येते एषणादोषाः दश भवन्तीति गाथासमासार्थः ॥ ७६२ ॥
૧૯૭
ટીકાર્ય :
શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, પિહિત, સંહૃત, દાયક, ઉન્મિશ્ર, અપરિણત, લિપ્ત અને છર્દિત ઃ આ પ્રકારના આ દશ એષણાના દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો સમાસાર્થ છે. ૭૬૨।।
અવતરણિકા :
व्यासार्थमाह
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં એષણાના દશ દોષોનાં નામ બતાવ્યાં. હવે તે દોષોના જ વ્યાસથી–વિસ્તારથી, અર્થને કહે
છે -
ગાથા :
कम्माइ संकइ तयं मक्खिअमुदगाइणा उ जं जुत्तं । णिक्खित्तं सच्चित्ते पहिअं तु फलाइणा थइअं ॥७६३॥
અન્વયાર્થ :
મ્મારૂ સંજ્ઞ=કર્માદિની=આધાકર્માદિ દોષોની, શંકા થાય છે, તયં-તે (શંકિત) છે; વાફળા ૩= વળી ઉદકાદિથી ન નુત્તું-જે યુક્ત છે, (તે) મવિશ્વયં-પ્રક્ષિત છે; સચ્ચિત્ત-સચિત્તમાં (નંખાયેલું ભક્ત) fવિશ્ર્વત્ત-નિક્ષિપ્ત છે; તાફળા તુ=વળી ફળાદિ દ્વારા થયં-સ્થગિત=ઢંકાયેલું ભક્ત, વિશ્ચિં=પિહિત છે.
ગાથાર્થ :
જે ભક્તમાં આધાકર્માદિ દોષોની શંકા થાય, તે ભક્ત શંકિતદોષવાળું કહેવાય; વળી જે ભક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org