________________
૧૯૬
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાયિતાનિ' દ્વાર / પેટા દ્વાર: “ભક્ત’ | ગાથા ૦૧-૦૬૨
અવતરણિકા :
उक्ता उत्पादनादोषाः, एषणादोषानाह - અવતરણિકાર્ય :
ઉત્પાદનાના દોષો કહેવાયા, હવે એષણાના દોષોને કહે છે –
ગાથા :
एसण गवेसणऽण्णेसणा य गहणं च होंति एगट्ठा ।
आहारस्सिह पगया तीए य दोसा इमे हुंति ॥७६१॥ અન્વયાર્થ :
=એષણા, વેસUT=ગવેષણા, મvoોસUT ય હvi =અન્વેષણા અને ગ્રહણ પટ્ટ=એક અર્થવાળા હોંતિ થાય છે. રૂદ અહીં ગાદીરસ્ય આહારની એષણા) પ-પ્રકૃત છે, તી ય અને તેના= એષણાના, રૂપેઆ= આગળમાં કહેવાશે એ, રોલ-દોષો હુંતિ થાય છે. ગાથાર્થ :
એષણા, ગવેષણા, અન્વેષણા અને ગ્રહણ એક અર્થવાળા શબ્દો છે. આ અધિકારમાં આહારની એષણા પ્રકૃત છે, અને એષણાના આગળમાં કહેવાશે એ દોષો છે. ટીકા :
एषणमेषणा, एवं गवेषणा अन्वेषणा च ग्रहणं चेति भवन्त्येकार्थाः एते शब्दा इति, सा चाहारस्येह प्रकृता, तस्याश्च एषणाया दोषाः दश (?इमे) भवन्ति वक्ष्यमाणलक्षणा इति गाथार्थः ॥७६१॥ ટીકાર્ય : - એષણ કરવું એ એષણા, એ રીતે ગવેષણ કરવું એ ગવેષણા, અન્વેષણ કરવું એ અન્વેષણા, અને ગ્રહણ કરવું એ ગ્રહણઃ એ પ્રકારના આ શબ્દો એક અર્થવાળા થાય છે. “તિ' કથનની સમાપ્તિ અર્થે છે. અને અહીં પિંડના ૪૨ દોષોના કથનના અધિકારમાં, તેનએષણા, આહારની પ્રકૃત છે, અને તેના એષણાના, આ=કહેવાનાર લક્ષણવાળા, દશ દોષો થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. I૭૬૧TI
અવતરણિકા :
હવે બે ગાથામાં એષણાના ૧૦ દોષોનાં નામ બતાવે છે –
ગાથા :
संकिअ मक्खिअ णिक्खित्त पिहिअ साहरिअ दायगुम्मीसे । अपरिणय लित्त छड्डिअ एसणदोसा दस भवंति ॥७६२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org