________________
વ્રતસ્થાપનાવસ્તુકથા પત્નયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “ગચ્છ' / ગાથા ૦૦૪-૦૦૫
૧૨૯ વસવું તે ગચ્છવાસ નથી; કેમ કે ગચ્છવાસના ફળનો અભાવ છે અર્થાત્ ગચ્છવાસનું ફળ પરસ્પર એકબીજાના ગુણની નિષ્પત્તિ થવા રૂપ ઉપકાર છે, અને તેનું ફળ સ્વાતંત્ર્યપ્રધાન ગચ્છમાં પ્રાપ્ત થતું નથી. માટે તે ગચ્છમાં વસવું, તે ગચ્છવાસ નથી. li૭૦૪ અવતરણિકા :
शेषद्वारेष्वपि प्रयोजनातिदेशमाह - અવતરણિકાર્ય :
શેષ દ્વારોમાં પણ પ્રયોજનના અતિદેશને કહે છે – ભાવાર્થ :
ગુણવાન ગુરુની નિશ્રામાં રહેવાથી જેમ સ્વાભાવિક ગચ્છવાસની પ્રાપ્તિ થાય છે, તેમ સુંદર વસતિ, પાસત્યાદિના સંસર્ગનો ત્યાગ વગેરે વ્રતપાલનના ઉપાયોની પણ સ્વાભાવિક પ્રાપ્તિ થઈ જ જાય છે; તોપણ જેમ ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથર્ ગ્રહણ કરવાનું પ્રયોજન ગ્રંથકારે ગાથા ૭૦૩માં બતાવ્યું, તેમ શેષ દ્વારોના પૃથગ્રહણના પ્રયોજનનો અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે – * અતિદેશ એટલે ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથગ ગ્રહણ કરવાનું જેમ પ્રયોજન છે, તેમ ગુરુકુલવાસથી વ્રતપાલનના ઉપાયભૂત વસતિ વગેરેને પણ પૃથ ગ્રહણ કરવાનું પ્રયોજન છે, તે પ્રકારનું સૂચન.
ગાથા :
एवं वसहाईसु वि जोइज्जा ओघसुद्धभावे वि ।
सइ थेरदिन्नसंथारगाइभोगेण साफल्लं ॥७०५॥ दारं ॥ અન્વયાર્થ :
વં આ રીતે ગાથા ૭૦૩માં ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ ગ્રહણ કરવાનું સાફલ્ય બતાવ્યું એ રીતે, વહાર્ડસુ વિકવસતિ આદિમાં પણ મોયસુદ્ધમાવે વિઘથી શુદ્ધનો ભાવ હોતે છતે પણ સક્સદા થેન્નસંથારોને સ્થવિર વડે અપાયેલ સંસ્તારક આદિના ભોગ દ્વારા સર્જી સાફલ્યને ગોરૂme યોજવું. ગાથાર્થ :
ગાથા ૦૦૩માં ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ– ગ્રહણ કરવાનું સાફલ્ય બતાવ્યું, એ રીતે વસતિ આદિ તપાલનના ઉપાયોમાં પણ ઓઘથી શુદ્ધપણું હોતે છતે પણ સદા ગીતાર્થ વડે અપાયેલ સંથારા. આદિના ભોગ દ્વારા સાફલ્ય યોજવું.
ટીકા :
एवं वसत्यादिष्वपि द्वारेषु योजयेत् साफल्यमिति योगः, ओघशुद्धभावेऽपि सामान्यशुद्धत्वे सत्यपि, कथमित्याह-सदा स्थविरदत्तसंस्तारकादिभोगेन, न तु यथाकथञ्चिदिति गाथार्थः ॥७०५॥ द्वारम् ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org