________________
૨
પ્રતિદિનક્રિયાવસ્તક આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૪૦-૪૪૮
ગાથા :
जो हुज्ज उ असमत्थो बालो वुडो व रोगिओ वा वि ।
सो आवस्सयजुत्तो अच्छिज्जा णिज्जरापेही ॥४४७॥ અન્વયાર્થ:
નો કૂવળી જે વાત્નો વ પિમો વા વિ=બાળ, વૃદ્ધ અથવા રોગિત પણ મસમો =અસમર્થ દુw=ોય, માવગુત્તો=આવશ્યકથી યુક્ત, બિન્નરપેહીનિર્જરાપેક્ષી એવા સોજો છિની= રહે=પ્રતિક્રમણમાંડલીમાં કાયોત્સર્ગ વડે રહે. ગાથાર્થ :
વળી જે બાલ, વૃદ્ધ કે રોગિત પણ સાધુ અસમર્થ હોય, આવશ્યકથી યુક્ત, નિર્જરાપેક્ષી એવા તે પ્રતિક્રમણમાંડલીમાં કાયોત્સર્ગ વડે રહે.' ટીકાઃ
यो भवेदसमर्थः अशक्तो बालो वृद्धो वा रोगितो वाऽपि, सोऽप्यावश्यकयुक्तः सन् यथाशक्त्यैव વિષે નિરપેક્ષી તરૈવેતિ થાર્થ ૪૪૭ ટીકાર્ય :
જે બાલ અથવા વૃદ્ધ અથવા રોગિત પણ=રોગવાળા પણ સાધુ, અસમર્થ=અશક્ત, હોય, તે પણ આવશ્યકથી યુક્ત છતા=પ્રતિક્રમણ શરૂ થાય ત્યાં સુધી અપ્રમાદભાવથી આત્માને ભાવિત કરવારૂપ આવશ્યક કૃત્યથી યુક્ત છતા, નિર્જરાની અપેક્ષાવાળા સાધુ યથાશક્તિથી જ ત્યાં જ=પ્રતિક્રમણની માંડલીમાં જ, રહે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું કે આચાર્ય ઉપદેશ આપવામાં વ્યગ્ર હોય તો શેષ સાધુઓ પ્રતિક્રમણની માંડલીમાં ગુરુને પૂછીને સૂત્રાર્થના અનુસ્મરણ માટે કાયોત્સર્ગમાં ઊભા રહે.
તેઓમાં જો કોઈ સાધુ બાલ હોય, વૃદ્ધ હોય કે રોગિષ્ઠ હોય, અને તેઓ ઊભા ઊભા કાયોત્સર્ગ કરવા માટે સમર્થ ન હોય, તોપણ જેમ સમર્થ સાધુ આવશ્યયુક્ત અને નિર્જરાની અપેક્ષાવાળા છે, તેમ તે અસમર્થ સાધુ પણ આવશ્યકયુક્ત અને નિર્જરાની અપેક્ષાવાળા છે. આથી તેઓ પણ આચાર્ય ન આવે ત્યાં સુધી પોતાના સામર્થ્ય પ્રમાણે ઊભા ઊભા કે બેઠા બેઠા કે સૂતા સૂતા કાયોત્સર્ગમાં રહે છે; કેમ કે શક્તિ ગોપવા વગર ઉચિત પ્રયત્ન કરવાથી નિર્જરા થાય છે. આ૪૪૭
ગાથા :
एत्थ उ कयसामइया पुव्वं गुरुणो अ तयवसाणंमि । अइआरं चिंतंती तेणेव समं भणंतऽण्णे ॥४४८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org