________________
પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર આવશ્યકાદિ દ્વાર /ગાથા ૪૪૪-૪૪પ ટીકાઈઃ
કાલ, ગોચરચર્યા, ચંડિલો, વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણા, કહેવાયેલ સ્વરૂપવાળા સર્વને યાદ કરો, અથવા જેનું જે કાંઈપણ અનુપયુક્ત હોય=રહી ગયું હોય, તે સર્વને તે સાધુ યાદ કરો. વળી કાળ અતિક્રાંત થાય છે–વીતી જાય છે. એ રીતે ગીતાર્થ ગચ્છમાં ઘોષણા કરે છે, એમ અવતરણિકા સાથે યોજન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૪૪ . અવતરણિકા:
सम्बन्धमभिधाय आवश्यकविधिमाह - અવતરણિતાર્થ :
સંબંધને કહીને આવશ્યકની વિધિને કહે છે અર્થાત્ ગાથા ૪૩૪થી ૪૪૪ સુધી અંડિલકાર સાથે આવશ્યકકારનો સંબંધ બતાવીને હવે પ્રતિક્રમણની વિધિ બતાવે છે – ભાવાર્થ :
મૂળદ્વારગાથા ૨૩૦માં બતાવેલ નવમા “સ્પંડિલ' દ્વારનું ગ્રંથકારે ગાથા ૩૯૯થી ૪૩૩માં વર્ણન કર્યું, અને ગાથા ૪૩૪થી ૪૪૪ સુધી સ્થડિલ દ્વાર સાથે આવશ્યક હારનો સંબંધ બતાવ્યો. હવે દશમા આવશ્યકાદિ દ્વારનું ગ્રંથકારશ્રી વર્ણન કરે છે –
ગાથા :
जड़ पुण निव्वाघाओ आवासं तो करिति सव्वे वि ।
सड्ढाइकहणवाघाययाए पच्छा गुरू ठति ॥४४५॥ અન્વયાર્થ :
પુખ વળી જો ગુર) નિવ્યાયામ=નિર્વાઘાત હોય તો તો સબૈ વિકસર્વ પણ સાધુઓ માવાતંત્ર (ગુરુ સાથે) આવશ્યકને=પ્રતિક્રમણને, રિતિઃકરે છે. સટ્ટાફUવાયા =શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણોથી પુરૂ પછગુરુ પાછળથી તંત્તિ રહે છે–પ્રતિક્રમણની માંડલીમાં આવે છે. ગાથાર્થ :
વળી જો ગર નિર્ચાઘાત હોય તો સર્વ પણ સાધુઓ ગુર સાથે પ્રતિક્રમણ કરે છે, શ્રાવકાદિના કથનરૂપ વ્યાઘાતપણાથી ગુરુ પાછળથી પ્રતિક્રમણની માંડલીમાં આવે છે. ટીકા : __ अत्रान्तरे यदि पुनः निर्व्याघात:=प्रक्रान्तक्रियाविघ्नाभावः, आवश्यक प्रतिक्रमणं ततः कुर्वन्ति सर्वेऽपि सह गुरुणा, श्रावकादिकथनव्याघाततया श्रावकविधिधर्मपदार्थकथनविघ्नभावेन पश्चाद् गुरवस्तिष्ठन्ति आवश्यक इति गाथार्थः ॥४४५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org