SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનકિડ્યાવનુક, “Úડિલ દ્વાર/ ગાથા ૪૩૪-૪૩૫ * ૨૯ અન્વયાર્થ : સUIણમા=સંજ્ઞાથી આવેલા એવા સાધુરામપરિચિરમ પોરિસીને મોડાઅવગાઢ આવેલી, નાળિ%=જાણીને જો પડિલેહણ કરે છે. મપત્ત નાઝr=(ચરમ પોરિસીને) અપ્રાપ્ત નહીં આવેલી, જાણીને સટ્ટાથે વડું સ્વાધ્યાયને કરે છે. ગાથાર્થ સંજ્ઞાથી આવેલ એવા સાધુ ચરમ પોરિસીને આવેલી જાણીને પડિલેહણ કરે છે, અને ચરમ પોરિસીને નહીં આવેલી જાણીને સ્વાધ્યાય કરે છે. ‘ટીકાઃ संज्ञाया आगतः सन् चरमपौरुषी ज्ञात्वा अवगाढाम् आगतामित्यर्थः प्रत्युपेक्षते उपकरणमिति गम्यते, अप्राप्तां ज्ञात्वा चरमां करोति स्वाध्यायमिति गाथार्थः ॥४३४॥ ટીકાર્ય સંજ્ઞાથી આવેલ છતા સાધુ ચરમ પોરિસીને અવગાઢ=આવેલી, જાણીને ઉપકરણનું પ્રત્યુપેક્ષણ કરે છે. ચરમાને ચરમ પોરિસીને, અપ્રાપ્ત=નહીં આવેલી, જાણીને સ્વાધ્યાયને કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૪૩૪ ગાથા : पुव्वुद्दिट्ठो अ विही इहं पि पडिलेहणाए सो चेव । जं इत्थं नाणत्तं तमहं वोच्छं समासेणं ॥४३५॥ અન્વયાર્થ: વિદી પુલ્વદદ્દો 1-વિધિ=પ્રતિલેખનાની વિધિ, પૂર્વમાં ઉદિષ્ટ જ છે. ફુદં પિ પત્રેિ આ પણ પ્રતિલેખનામાં તો વેવ તે જ છે=પૂર્વમાં ઉદિષ્ટ જ વિધિ છે, ત્યં અહીં ગં નાગવં=જે નાનાત્વ છે=જુદાપણું છે, તમે સમાઇ વોઇં તેને હું સમાસથી=સંક્ષેપથી, કહીશ. ગાથાર્થ : પ્રતિલેખનાની વિધિ પૂર્વમાં ઉદ્દિષ્ટ જ છે. આ પણ પ્રતિલેખનામાં પૂર્વે ઉદિષ્ટ જ વિધિ છે, અહીં જ જુદાપણું છે, તેને હું સંક્ષેપથી કહીશ. ટીકાઃ ___ पूर्वोद्दिष्ट एव विधिः 'छप्पुरिमं' इत्यादिना, अत्राऽपि प्रतिलेखनायां स एव द्रष्टव्यः, यदत्र नानात्वं किमपि तदहं वक्ष्ये समासेन सझेपत एवेति गाथार्थः ॥४३५॥ ટીકાર્ય : વિધિ=પ્રતિલેખનાની વિધિ, “પપૂર્વ ઈત્યાદિ દ્વારા પૂર્વમાં=ગાથા ૨૩૯ વગેરેમાં, ઉદ્દેશાયેલ જ છે, આ પણ=ચરમ પોરિસીએ કરાતી પણ, પ્રતિલેખનામાં, તે જ=પૂર્વમાં ઉદ્દેશાયેલ વિધિ જ, જાણવી; અહીં જે કાંઈપણ જુદાપણું છે, તેને હું સમાસથી=સંક્ષેપથી જ, કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૩પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy