________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૩૨ અન્વયાર્થ:
તે પતેનાથી પછી સ્ત્રી કે નપુંસકોના આલોકવાળા સ્થડિલના અભાવમાં, પુરિલેયર માવાયંત્ર પુરુષ-ઇતરના આપાત વિષે (તે જ સ્પષ્ટ કરે છે –) સેલ્વિયા તિરિવા=સસ્ત્રીક તિર્યંચોના=તિર્યંચ સ્ત્રીથી યુક્ત એવા તિર્યંચ પુરુષ-નપુંસકોના, (આપાતવાળા ચંડિલને વિષે જાય,) તથ વિ =અને ત્યાં પણ= તિર્યંચોના આપાતવાળા અંડિલને વિષે જવામાં પણ, ડુછિા વિચિત્તે મદુર્ગછિતોને અને દપ્ત ચિત્તવાળાઓને=જુગુણિત તિર્યંચોના આપાતવાળા સ્પંડિલને અને ચિત્તવાળા તિર્યંચોના આપાતવાળા સ્પંડિલને, જિજ્ઞા=પરિહરેઃછોડે. ગાથાર્થ :
સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી શુદ્ધ ભૂમિના અભાવમાં સાધુ સ્ત્રીતિર્યંચો, પુરષતિર્યંચો કે નપુંસકતિર્યંચોના આપાતવાળી શુદ્ધ ભૂમિમાં જાય, અને ત્યાં પણ જુગુણિત તિર્યંચોના આપાતવાળી અને દૃપ્ત તિર્યંચોના આપાતવાળી શુદ્ધ ભૂમિનો ત્યાગ કરે. ટીકાઃ
ततः परम् आपातमित्यापातवत् स्थण्डिलं, पुरुषतरग्रहणात् पुरुषापातवत् नपुंसकापातवत्तिर्यगापातवच्च(?स्त्र्यापातवच्च), तदेवाह - सस्त्रीकाणां तिरश्चामिति सस्त्रीकतिर्यगापातवदित्यर्थः, तत्राऽपि च परिहरेत् जुगुप्सितान् दृप्तचित्तांश्च तिरश्चः एतदापातवत् स्थण्डिलमिति गाथार्थः ॥४३२॥ નોંધ:
ટીકામાં વિર્યપાતવષ્ય છે, તેને સ્થાને પાતવત્ર પાઠ શુદ્ધ હોય તેમ ભાસે છે. ટીકાઈઃ
તેનાથી પછી=સ્ત્રી કે નપુંસકોના આલોકવાળા અંડિલના અભાવમાં, આપાતને વિષે–પુરુષ-ઇતરના આપાતવાળા સ્પંડિલને વિષે, જાય. પુરુષ-ઇતરના ગ્રહણથી=મૂળગાથામાં પુરિયર શબ્દના ગ્રહણથી, પુરુષના આપાતવાળું, નપુંસકના આપાતવાળું અને સ્ત્રીના આપાતવાળું અંડિલ ગ્રહણ કરવું. તેને જ કહે છે= પુરિસેર' શબ્દથી કયા પુરુષ-નપુંસક-સ્ત્રીના આપાતવાળું સ્પંડિલ ગ્રહણ કરવાનું છે? એને જ સ્પષ્ટ કરે છે– સસ્ત્રીક તિર્યંચોના આપાતવાળું અંડિલ ગ્રહણ કરવું, અને ત્યાં પણ=સ્ત્રી, પુરુષ કે નપુંસકતિર્યંચોના આપાતવાળા સ્પંડિલમાં પણ, જુગુપ્સિત અને દેખચિત્તવાળા તિર્યંચોને અર્થાતુ આમના આપાતવાળા સ્પંડિલને, પરિહરેeત્યજે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
મળનો ત્યાગ કરવા માટે સાધુને મનુષ્યસ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ પણ ન મળે તો તિર્યંચસ્ત્રી, પુરુષ કે નપુંસકોના આપાતવાળી ભૂમિમાં જાય, પરંતુ ત્યાં પણ દુર્ગછિત અને મદોન્મત્ત તિર્યંચોના આપાતવાળી ભૂમિનો પરિહાર કરે. - અહીં વિશેષ એ જણાય છે કે જયાં સુધી મનુષ્ય સ્ત્રી કે નપુંસકોના આલોકવાળી ભૂમિ મળતી હોય, ત્યાં સુધી સાધુ પશુઓના આપાતવાળી ભૂમિમાં ન જાય; કેમ કે પશુઓ આવતાં હોય તેવી ભૂમિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org