________________
પ્રતિદિનક્રિયાવક, સ્વૈડિલ' દ્વાર/ ગાથા ૪૨૪
3u
નોંધ:
પ્રસ્તુત ગાથામાં પ્રથમ સ્થંડિલના “બિલવર્જિત અને ત્રસમાણબીરહિત” એ બંને વિશેષણનું સ્વરૂપ બતાવ્યું છે, છતાં અવતરણિકામાં માત્ર “બિલવર્જિતને કહે છે' એમ એક જ વિશેષણનો નિર્દેશ કરેલો છે. આથી અમે અવતરણિકાર્યમાં કૌંસમાં બીજા વિશેષણને પણ ગ્રહણ કરેલ છે.
ગાથા :
हंति बिले दो दोसा तसेसु बीएसु वा वि ते चेव । (दारं)।
संजोगओ अ दोसा मूलगमा होति सविसेसा ॥४२४॥दारं॥ અન્વયાર્થ:
વિન્સેકબિલમાં=બિલવાળા સ્પંડિલમાં, રો રોસ=બે દોષો=આત્મવિરાધના અને સંયમવિરાધનારૂપ બે દોષો, હૃત્તિકથાય છે, ત, વીણવા વિ==સોમાં અને બીજોમાં પણ==સવાળા અને બીજવાળા અંડિલમાં પણ, તે ચેવ=તે જ દોષો) થાય છે. સંનોrો =અને સંયોગને કારણે=āડિલનાં દશેય વિશેષણોના અભાવથી થતા દોષોના સંબંધને કારણે, મૂનામાં મૂલગમથી=મૂળદોષોના ભેદથી, સવિસા કોસા હૌતિક સવિશેષ દોષો થાય છે. ગાથાર્થ :
બિલવાળી ભૂમિમાં આત્મવિરાધના અને સંચમવિરાધનારૂપ બે દોષો થાય છે, બસ અને સ્થાવર જીવોથી સંસક્ત ભૂમિમાં પણ તે જ દોષો થાય છે અને સ્પંડિલનાં દશેય વિશેષણોના અભાવથી થતા દોષોના સંયોગને કારણે મૂળદોષોના ભેદથી સવિશેષ દોષો થાય છે. ટીકા?
भवतो बिल इति बिलवति स्थण्डिले द्वौ दोषौ, सर्पोदेरात्मविराधना पिपीलिकादिव्यापत्तितः संयमविराधनेति, तथौघतस्त्रसेषु कृम्यादिषु बीजेषु चाऽपि शाल्यादिषु आकीर्णे स्थण्डिले त एव दोषाः संयमविराधनादयः, संयोगतश्च अन्योऽन्यं संगस्तद्योगेन दोषा मूलगमात् सकाशाद् भवन्ति सविशेषाः, तदन्यसंयोगिसत्कदोषसद्भावादिति गाथार्थः ॥४२४॥ ટીકાર્થ:
બિલમાં=બિલવાળા ચંડિલમાં, બે દોષો થાય છે : (૧) સર્પાદિથી આત્મવિરાધના અને (૨) પિપીલિકાદિની વ્યાપતિથી =કીડી વગેરેનો નાશ થવાથી, સંયમવિરાધના. અને ઓઘથી=સામાન્યથી, કૃમિ આદિ ત્રયોમાં અને વળી શાલિ આદિ બીજોમાં આકર્ણ એવા સ્પંડિલમાં==સજીવો અને સ્થાવરજીવોથી વ્યાખ એવી ભૂમિમાં, તેઓ જ=સંયમવિરાધના આદિ દોષો જ, થાય છે.
અત્યાર સુધી સ્થડિલનાં પ્રત્યેક એવાં દશેય વિશેષણોના અભાવમાં પ્રાપ્ત થતા દોષો બતાવ્યા. હવે અંડિલનાં દશેય વિશેષણોના અભાવમાં પ્રાપ્ત થતા દોષોનો પરસ્પર સંયોગ કરવાથી થતા દોષો બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org