________________
પ્રતિદિનક્રિયાવસ્તક ‘સ્થડિલ' દ્વાર / ગાથા ૪૧૯
અવતરણિકા :
उक्तमनापात(?ता) संलोकवद्, अधुनोपघातवदाह - અવતરણિતાર્થ :
અનાપાત-અસંલોકવાળું સ્પંડિલ કહેવાયું. હવે ઉપઘાતવાળા ઈંડિલને કહે છે – ભાવાર્થ :
ગાથા ૩૯૯-૪૦૦માં બતાવેલ પ્રથમ સ્થંડિલનાં ૧૦ વિશેષણોમાંથી પહેલા વિશેષણનું ગાથા ૪૦૦થી ૪૧૮માં સ્વરૂપ બતાવ્યું. હવે બીજા વિશેષણનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – નોંધ:
મનાપતિસંતો છે, તેને સ્થાને અનાપાતાવંત્રીશૈવ હોય તેમ ભાસે છે.
ગાથા :
आयापवयणसंजम तिविहं उवघाइअं मुणेअव्वं ।
आरामवच्चअगणी पिट्टणमसुई अ अन्नत्थ ॥४१९॥ (दारं)॥ અન્વયાર્થ:
માયાવિયUસંન=આત્મા, પ્રવચન અને સંયમને આશ્રયીને) તિવિદં ત્રિવિધ વયાશંકઔપઘાતિક મુસળં=જાણવું. મારામવિશ્વાઈ=આરામ, વર્ગ અને અગ્નિ =બગીચો, વર્ચસ્થાન અને અંગારકર્મનું સ્થાન, (એ ત્રણેયમાં ક્રમસર) પિટ્ટvi કર્યું અન્નત્થ મ=પિટ્ટણ, અશુચિ અને અન્યત્ર (અન્યત્ર કરણમાં જીવોનું ઉપમર્દન થાય છે.) ગાથાર્થ :
બગીચામાં મળત્યાગ કરવાથી કોઈ મારે, તેથી બગીચો આત્માના ઉપઘાતવાળી ભૂમિ છે; વર્ચસ્થાનમાં મળત્યાગ કરવાથી કોઈને જુગુપ્સા થાય, તેથી વર્ચસ્થાન પ્રવચનના ઉપઘાતવાળી ભૂમિ છે; અને અંગારા વગેરેને બાળવાના સ્થાનમાં મળત્યાગ કરવાથી અંગારકર્મ કરનાર માણસો બીજે બીજે સ્થાને અંગારા વગેરે બાળે, જેથી છકારની હિંસા થાય, તેથી અંગારાદિના દાહનું સ્થાન સંચમના ઉપઘાતવાળી ભૂમિ છે. ટીકા? ___ आत्मप्रवचनसंयममाश्रित्य त्रिविधमुपघातवत् मन्तव्यं आत्मोपघातवत्प्रवचनोपघातवत्संयमोपघातवच्च, तत्रारामे आत्मोपघातवत् तत्स्वामिनः सकाशात् पिट्टना ताडनेति कृत्वा, वर्च इति वर्चःस्थानं प्रवचनोपघातवद् अशुचीति कृत्वा, जुगुप्सासम्भवाद्, अग्निरित्यङ्गारादिदाहस्थानं संयमोपघातवद्, अन्यत्र अन्यत्र करणे कायोपमदिति गाथार्थः ॥४१९॥ ટીકાર્ય :
આત્મા, પ્રવચન અને સંયમને આશ્રયીને ત્રણ પ્રકારનું ઉપઘાતવાળું આત્મોપઘાતવાળું, પ્રવચનોપઘાતવાળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org