________________
૨૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૧૬
ગાથા :
आहणणाई दित्ते गरहिअतिरिएसु संकमाईआ।
एमेव य संलोए तिरिए वज्जित्तु मणुआणं ॥४१६॥ અન્વચાઈ:
વિ=પ્તમાં=પ્ત તિર્યંચોના આપાતવાળા ચંડિલમાં, મહUTUા આહનન આદિ થાય, આદિતિરિફુગહિત તિર્યંચોના આપાતવાળા અંડિલમાં સંમારૂંગા=શંકાદિ થાય. અમેવ ચ=અને આ રીતે જ તિરિ વક્તા –તિર્યંચોને વર્જીને મજુમvi મનુષ્યોનાં સંનોસંલોકવાળા ચંડિલમાં (દોષો) થાય છે. ગાથાર્થ :
દૃપ્ત તિર્યચોવાળી શુદ્ધ ભૂમિમાં આહનન આદિ થાય, નહિંત તિર્યંચોવાળી શુદ્ધ ભૂમિમાં શંકાદિ દોષો થાય અને એ જ રીતે તિર્યંચોને છોડીને મનુષ્યોના સંલોકવાળી ભૂમિમાં દોષો થાય છે. ટીકાઃ ___ आहननादयो दृप्त इति दपिततिर्यगापातवतीति भावः, गर्हिततिर्यक्ष्विति एडिकाद्यापातवति शङ्कादयो दोषाः । संलोकवदोषानाह - एवमेव च संलोक इति तद्वत्येव स्थण्डिल इत्यर्थः, तिरश्चो वर्ज्जयित्वा मनुष्याणामिति मनुष्यालोकवतीति गाथार्थः ॥४१६॥ ટીકાર્ચઃ
દપ્તમાં=દર્પિત તિર્યંચોના આપાતવાળા સ્પંડિલમાં, આહનન આદિ થાય છે, ગહિંત તિર્યંચોમાં એડિકા આદિના આપાતવાળા ચંડિલમાં, શંકા આદિ દોષો થાય છે. હવે સંલોકવાળા ચંડિલના દોષોને કહે છે – અને આ રીતે જ=જે રીતે મનુષ્યના આપાતવાળા સ્પંડિલમાં જવાથી દોષો થાય છે એ રીતે જ, સંલોકમાં તેના વાળા જ અંડિલમાં=સંલોકવાળા જ સ્પંડિલમાં, દોષો થાય છે. કોના સંલોકવાળા અંડિલમાં દોષો થાય છે? તે બતાવે છે – તિર્યંચોને વર્જીને મનુષ્યોના આલોકવાળા ઈંડિલમાં દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
તિર્યંચોના આપાતવાળી ભૂમિમાં જવાથી મદોન્મત્ત પ્રાણી હોય તો સાધુને પછાડે, ગધેડા વગેરે હોય તો લાત પણ મારે, ક્વચિત્ મૃત્યુ સુધીના પણ દોષોની સંભાવના રહે. અને તેની ભૂમિમાં રહેતા ગહિંત પશુઓની કામની ચેષ્ટાઓ જોઈને સાધુને પણ એ પ્રકારની કામની પરિણતિરૂપ શંકાદિ દોષો થાય. તેથી ત્યાં સાધુએ જવું જોઈએ નહિ.
વળી, પૂર્વમાં મનુષ્યોના આપાતવાળી ભૂમિમાં જવાથી જે દોષો બતાવ્યા, એ દોષો મનુષ્યોના સંલોકવાળી ભૂમિમાં જવાથી પણ થાય છે. તેથી જે દોષોની સંભાવના દેખાતી હોય તે દોષોવાળી ભૂમિનું સાધુએ વર્જન કરવું જોઈએ. વળી પશુના આપાતવાળી ભૂમિમાં આહનન આદિ દોષો સંભવે, પરંતુ પશુના સંલોકવાળી ભૂમિમાં જવાથી કોઈ દોષની સંભાવના નથી. તેથી તિર્યંચોના આલોકવાળી ભૂમિ શુદ્ધ જણાતી હોય તો ત્યાં સાધુને મળત્યાગ માટે જવામાં દોષ નથી. ૪૧૬ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org