________________
( ૧૧
પ્રતિદિનક્રિયાવસ્તક “સ્થડિલ' દ્વાર/ ગાથા ૪૦૦-૪૦૮ મળત્યાગ માટે આવતા હોય, તે સ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય, અને (૨) જે ભૂમિમાં પરપક્ષના મળત્યાગ માટે આવતા હોય, તે પરપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય.
સ્વપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પણ બે પ્રકાર છે : (૧) જે ભૂમિમાં સંયમી સાધુઓ મળત્યાગ માટે આવતા હોય, તે સંયતસ્વપક્ષઆપાતવાળી ભૂમિ કહેવાય અને (૨) જે ભૂમિમાં સાધ્વીઓ મળત્યાગ માટે આવતી હોય, તે સંયતીસ્વપક્ષપાતવાળી ભૂમિ કહેવાય. ll૪૦૭ી. અવતરણિકા:
પૂર્વગાથામાં સ્વપક્ષઆપાતવાળી શુદ્ધભૂમિના બે ભેદો બતાવ્યા. હવે સંયત અને સંયતીવિષયક સ્વપક્ષપાતવાળી શુદ્ધભૂમિના પણ અવાંતર ભેદો બતાવે છે – ગાથા :
संविग्गमसंविग्गा संविग्ग मणुण्ण एअरा चेव ।
असंविग्गा वि य दुविहा तप्पक्खिअ एअरा चेव ॥४०८॥ दारं ॥ અન્વયાર્થ:
સંવિધાવિI (સયત-સંયતી બે પ્રકારે છે :) સંવિગ્ન-અસંવિગ્ન. સંવિ=સંવિગ્નો (બે પ્રકારે છે :) અનુપમા ચેવ=મનોજ્ઞ અને ઇતર અમનોજ્ઞ. કવિ વિ ૧ વિહા=અને અસંવિગ્નો પણ બે પ્રકારે છે : તUવિકલમ ૩ર વેવ=તત્પાક્ષિક અને ઇતર સંવિગ્નપાક્ષિક અને અસંવિગ્નપાક્ષિક. ગાથાર્થ :
સંગત અને સંપતીઓ બે પ્રકારે છેઃ સંવિગ્ન અને અસંવિગ્ન. સંવિગ્ન સંયત અને સંચતીઓ પણ બે પ્રકારે છેઃ મનોજ્ઞ અને અમનજ્ઞ. અને અસંવિગ્ન સંગત અને સંયતીઓ પણ બે પ્રકારે છેઃ સંવિગ્નાપાક્ષિક અને અસંવિગ્નાપાક્ષિક. ટીકાઃ
ते च संयतादयो द्विप्रकाराः संविग्ना असंविग्नाश्च, संविग्ना उद्यतविहारिणः, असंविग्नाः शीतला; संविग्ना अपि द्विप्रकाराः मनोज्ञा इतरे चैव, मनोज्ञा एकसामाचारीस्थिता इति, इतरे तु अमनोज्ञाः= भिन्नसामाचारीस्थिता इति; असंविग्ना अपि च द्विविधाः तत्पाक्षिका इति संविग्नपाक्षिकाः, इतरे चैव असंविग्नपाक्षिका इति च ततश्चैतदापातवत् स्थण्डिलमपि तद्व्यपदेशवदवगन्तव्यं, यथा संविग्नस्वपक्षापातवदित्यादीति गाथार्थः ॥४०८॥ ટીકાર્ય
અને તે સંયતાદિ બે પ્રકારના છે સંવિગ્ન અને અસંવિગ્ન. સંવિગ્ન એટલે ઉઘતવિહારવાળા, અસંવિગ્ન એટલે શીતલ-આચારો પાળવામાં શિથિલ. સંવિગ્નો પણ બે પ્રકારના છે : મનોજ્ઞ અને ઇતર=અમનોજ્ઞ. મનોજ્ઞ એટલે એક સામાચારીમાં રહેલા, વળી ઇતર=અમનોજ્ઞ એટલે ભિન્ન સામાચારીમાં રહેલા. અને અસંવિગ્નો પણ બે પ્રકારના છે : તત્પાક્ષિક–સંવિગ્નપાક્ષિક, અને ઇતર=અસંવિગ્નપાક્ષિક. અને તેથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org