________________
પ્રતિદિનક્રિયાવસ્તુક'મા'થી પ્રાપ્ત “સુત્રદાનવિચાર' દ્વારા ગાથા ૫૯૮-૫૯૯
૨૫૩
ટીકાઃ
तत्पुनः उपधानं विचित्रम् अत्र प्रवचने, भणितं यद् यस्मिन् यस्मिन् अङ्गादौ अङ्गश्रुतस्कन्धाध्ययनेषु, तत् योगविधानाद् ग्रन्थात् विशेषतः अत्र अधिकारे ज्ञातव्यमिति गाथार्थः ॥५९८॥ द्वारं॥ ટીકાર્ય :
વળી તે ઉપધાન અહીં પ્રવચનમાં, વિચિત્ર છે=વિવિધ પ્રકારનું છે, જે જે અંગાદિવિષયક અંગશ્રુતસ્કંધના અધ્યયનવિષયક અંગને ભણવાવિષયક અને શ્રુતસ્કંધને ભણવાવિષયક, જે ઉપધાન કહેવાયું હોય, તેનેeતે ઉપધાનને, આ અધિકારમાં યોગના વિધાનવાળા ગ્રંથથી વિશેષથી જાણવું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
શાસ્ત્રમાં આગમ ભણવા માટે અનેક પ્રકારનાં તપોનુષ્ઠાન બતાવાયાં છે, તેમાંથી કયાં આગમ ભણવા માટે કયું તપોનુષ્ઠાન કરવાનું છે, તે અહીં જણાવતા નથી, પરંતુ અન્ય ગ્રંથોમાંથી જાણી લેવાનો નિર્દેશ કરવા માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ગાથામાં કહે છે કે જે જે અંગાદિ ભણવાવિષયક, જે તપ કહેવાયું છે, તે તપ ઉપધાનના અધિકારમાં યોગને કહેનારા ગ્રંથથી વિશેષ પ્રકારે જાણી લેવું, અને તે તપ દરેક આગમના અધ્યયન માટે ભિન્ન ભિન્ન પ્રકારે કરવાનું હોય છે, જેનું અન્ય ગ્રંથોમાંથી સમ્યમ્ રીતે જ્ઞાન કરીને તે પ્રમાણે આચરણ કરવું જોઈએ. ૫૯૮ અવતરણિકા:
યોગ્ય શિષ્યોને સૂત્રદાનની વિચારણા બતાવનાર ગાથા ૫૭૦માં કહેલા દરેક અવયવનું ક્રમસર વર્ણન કર્યું. હવે “સુvi ગુરુપ વિ” એ પ્રકારના અંતિમ અવયવનું પણ વર્ણન કરે છે – ગાથા :
गुरुणा वि चरणजोए ठिएण देअं विसुद्धभावेणं ।
भावा भावपसूई पायं लोगे वि सिद्धमिअं ॥५९९॥ અન્વયાર્થ:
વરVIનો UિU ગુરુપ વિ ચરણયોગમાં સ્થિત એવા ગુરુ વડે પણ વિસુદ્ધમાવેvi વિશુદ્ધ ભાવથી (સૂત્ર) ફેમં આપવું જોઈએ. પાયં પ્રાયઃ માવા=ભાવથી માવ સૂર્ણ ભાવની પ્રસૂતિ થાય છે, રૂદ્મ આ= ભાવિત વક્તાથી ભાવની પ્રતિપત્તિ થાય છે એ, નો વિલોકમાં પણ સિદ્ધ-સિદ્ધ છે. ગાથાર્થ :
ચરણચોગમાં સ્થિત એવા ગુરુ વડે પણ વિશુદ્ધ ભાવથી સૂત્ર આપવું જોઈએ. પ્રાયઃ ભાવથી ભાવની પ્રસૂતિ થાય છે, એ લોકમાં પણ સિદ્ધ છે. ટીકા :
गुरुणाऽपि आचार्यादिना चरणयोगे स्थितेन शुद्धव्यापाररूपे देयं एतत्सूत्रं विशुद्धभावेन उपयुक्तेन,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org