________________
પ્રતિદિનક્રિયાવસ્તુક| સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૪-૪૦૫, ૪૦૬
ગાથા :
दस पणयाल विसुत्तर सयं च दो सय दसुत्तरं दो अ । बावण्ण दो दसुत्तर विसुत्तरं पंचचत्ता य ॥४०४॥ दस एगो अ कमेणं भंगा एगाइचारणाए उ ।
सुद्धेण समं मिलिआ भंगसहस्सं चउव्वीसं ॥४०५॥ ' અન્વયાર્થ:
=(એક સંયોગી) ૧૦, પUTયાત્ર=(દ્ધિક સંયોગી) ૪૫, વિમુત્તર સર્વ ર=અને (ત્રિક સંયોગી) ૧૨૦,રો સરસુત્ર(ચતુઃસંયોગી) ૨૧૦, વાવUU =અને (પંચ સંયોગી) ૨પર, તો સુર (છ સંયોગી) ૨૧૦, વિપુત્ત (સપ્ત સંયોગી) ૧૨૦, પંઢરત્તા =અને (આઠ સંયોગી) ૪૫, રસ= (નવસંયોગી) ૧૦, પણ =અને (દશ સંયોગી) ૧, મેdi=ક્રમ વડે ફિદ્વારWISEવળી એકાદિની ચારણાથીeગણિતવિશેષથી, મુદ્દે સરં=શુદ્ધ સાથે શુદ્ધ એવા પ્રથમ ભંગ સાથે, મિનિ બંગા= મળેલા ભંગો, મંગાસહસં વડથ્વીરં ભંગસહસ્ત્ર ચોવીસ થાય છે. ગાથાર્થ:
એક સંયોગી ૧૦, દ્વિક સંયોગી ૪૫, ત્રિક સંયોગી ૧૨૦ અને ચતુઃ સંયોગી ૨૧૦, પંચ સંયોગી ૨૫૨, છ સંયોગી ૨૧૦, સપ્ત સંયોગી ૧૨૦, આઠ સંયોગી ૪૫, નવ સંયોગી ૧૦, દશ સંયોગી ૧, ક્રમે કરીને એકાદિના ગણિતવિશેષથી શુદ્ધ એવા પ્રથમ ભાંગા સાથે મળેલા ભાંગા ૧૦૨૪ થાય છે. ટીકાઃ
अधिकृतगाथायां दर्शिता अपि तत्त्वतः कियन्तो भवन्तीत्याह - एककसंयोगाः दश, द्विकसंयोगाः पञ्चचत्वारिंशदित्येवमादि भावितार्थमेवेति गाथार्थः ॥४०४॥
માવિતાથૈવ ૪૦૧ ટીકાર્યઃ
અધિકૃત ગાથામાં ગાથા ૪૦૩માં, દર્શાવાયેલા પણ ભંગો તત્ત્વથી=પરમાર્થથી, કેટલા થાય છે? એથી કહે છે – એક સાથે સંયોગવાળા દશ, બે સાથે સંયોગવાળા પિસ્તાલીશ, ઇત્યાદિ ભાવિત અર્થવાળું જ છે=ગાથા ૪૦૩માં ભાવન કરાયેલ અર્થવાળું જ કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
૪૦૫મી ગાથા પણ ભાવિત અર્થવાળી જ છે. ૪૦૪/૪૦પા અવતરણિકા:
अहवा स्थण्डिलमूलभेदं व्याचिख्यासुराह -
૧. પરિશિષ્ટમાં અહીં જણાવેલ ભાંગાનું વિસ્તૃત સ્વરૂપ આપેલ છે, જિજ્ઞાસુએ ત્યાંથી જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org