________________
પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વારગાથા ૫૮૦ થી ૫૮૯
- ૨૪૩
ટીકા :
षोडशवर्षादिषु च पर्यायेष्वेकोत्तरवर्द्धितेषु यथासङ्ख्यं यथाक्रमं चारणभावना महास्वपनभावना तेजोनिसर्ग इत्येतानि त्रीणि भवन्तीति गाथार्थः ।।५८७॥ ટીકાર્ય :
અને એક ઉત્તરમાં વધેલા એવા સોળ વર્ષની આદિવાળા પર્યાયોમાં યથાસંખ્ય યથાક્રમ, ચારણભાવના, મહાસ્વપ્નભાવના, તેજોનિસર્ગ; આ પ્રકારના આ ત્રણ થાય છે આ ત્રણ સૂત્રો સાધુને વંચાવવાના થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮શા ગાથા :
एगूणवीसगस्स उ दिट्ठीवाओ दुवालसममंगं ।
संपुण्णवीसवरिसो अणुवाई सव्वसुत्तस्स ॥५८८॥(दारं)॥ અન્વયાર્થ:
પૂUવીસ વળી ઓગણીશ વર્ષવાળાને વિદ્વાનો દષ્ટિવાદ સુવાસમHi=બારમું અંગ થાય છે. સંપુugવીસવરિો સંપૂર્ણ વિશ વર્ષવાળા સત્રભુત્તરૂં સર્વ સૂત્રના મહુવા અનુપાતી છે. ગાથાર્થ :
વળી ઓગણીશ વર્ષવાળા સાધુને દૃષ્ટિવાદ બારમું અંગ થાય છે. સંપૂર્ણ વીશ વર્ષવાળા સાધુ સર્વ સૂત્રના અનુપાતી છે. ટીકાઃ
एकोनविंशतिकस्य तु पर्यायेण दृष्टिवादो द्वादशमङ्गं, अत एव शेषलाभो ज्ञेय इति सम्पूर्णविंशतिवर्षपर्यायेणानुपाती योग्यः सर्वस्य सूत्रस्य बिन्दुसारादेरिति गाथार्थः ॥५८८॥ (द्वारं)॥ ટીકાર્યઃ
વળી પર્યાય વડે ઓગણીશ વર્ષવાળાને દષ્ટિવાદ બારમું અંગ થાય છે. આનાથી પછી જ શેષનો લાભ જાણવો સંપૂર્ણ વીશ વર્ષના પર્યાય વડે બિંદુસારાદિ સર્વ સૂત્રના અનુપાતી છે=યોગ્ય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૮૮ાા અવતરણિકા:
ગાથા પ૭૦માં કહેલ કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર ઉપધાનાદિથી વિશુદ્ધ આપવું જોઈએ. તેથી ગાથા પ૭૧થી ૫૮૦માં સૂત્રદાનને યોગ્ય શિષ્યનું સ્વરૂપ બતાવ્યું, અને ગાથા ૫૮૧થી ૫૮૮માં ક્યું સૂત્ર કેટલા વર્ષના સંયમપર્યાયવાળા સાધુને અપાય? તે રૂપ કાલપ્રાપ્તનું સ્વરૂપ બતાવ્યું, હવે કયા સૂત્ર માટે કેટલો તપ આવશ્યક છે? તે બતાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org