________________
૨૪૨
પ્રતિદિનક્રિયાવસ્તુક | વિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર/ ગાથા ૫૮૬-૫૮૦ પ્રકારના તેર વર્ષવાળાને ઉત્થાનકૃતાદિ ચાર જાણવાં; તે આ પ્રમાણે - ઉત્થાનકૃત, સમુત્થાનશ્રત, દેવેંદ્રોપપાત, નાગપર્યાવલિકા, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૮પા ગાથા :
चोद्दसवासस्स तहा आसीविसभावणं जिणा बिंति ।।
पन्नरसवासगस्स य दिट्ठीविसभावणं तह य ॥५८६॥ અન્વયાર્થ :
તી યોદ્દલવાસસ્સ-તે પ્રકારના ચૌદ વર્ષવાળાને માસી વિસમાવ=આશીવિષભાવનાને, તદ ય પન્નરસવા =વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળાને વિવિમવUાં દષ્ટિવિષભાવનાને નિપ=જિનો દ્વિતિ કહે છે. ગાથાર્થ :
તે પ્રકારના ચૌદ વર્ષવાળા સાધુને આશીવિષભાવનાને, વળી તે પ્રકારના જ પંદર વર્ષવાળા સાધુને દૃષ્ટિવિષભાવનાને જિનેશ્વરો કહે છે. ટીકા:
चतुर्दशवर्षस्य तथा पर्यायेण आशीविषभावनां जिना बुवते, नारतः, पञ्चदशवर्षस्य तु पर्यायेणैव दृष्टिविषभावनां तथैव ब्रुवत इति गाथार्थः ।।५८६॥ ટીકાર્ય :
તે પ્રકારના પર્યાય વડે ચૌદ વર્ષવાળાને આશીવિષભાવનાને જિનો કહે છે, એ પહેલાં નહીં. વળી તે પ્રકારના જ પર્યાય વડે જ પંદર વર્ષવાળાને દષ્ટિવિષભાવનાને કહે છેઃજિનો સાધુને વંચાવવાનું કહે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. પ૮૬ll
ગાથા :
सोलसवासाईसु अ एगुत्तरवड्डिएसु जल्संखं ।
चारणभावण महसुविणभावणा तेअगनिसग्गा ॥५८७॥ અન્વયાર્થ: | મુત્તરવટ્ટિાણુમ સોસવાસાણંદુ અને એક ઉત્તરમાં વર્ધિત એવા સોળ વર્ષાદિમાં નહસં યથા સંખ્ય=ક્રમસર, ચાર માવળ=ચારણભાવના, મહસુવિ માવળ=મહાસ્વભાવના, તેનિસ =તેજોનિસર્ગ થાય છે. ગાથાર્થ
સાધુને સોળ વર્ષના પર્યાયમાં ચારણભાવના, સત્તર વર્ષના પર્યાયમાં મહાસ્વપ્નભાવના, અઢાર વર્ષના પર્યાયમાં તેજનિસર્ગ; આ ત્રણ ક્રમસર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org