________________
૨૩૬
પ્રતિદિનક્રિયાવસ્તક 'મા'થી પ્રાપ્ત “સૂરદાનવિચાર' દ્વાર / ગાથા પ૦૮-પ૦૯
ગાથાર્થ :
અને ઉપસ્થાપિત થાય, તોપણ સંભોજન કરવા માટે અનાચરણયોગ્ય છે. હવે તે અયોગ્યને જે સંભોજન કરાવે છે, સંભોજન કરાવતા ગુરુને પૂર્વપદના અનિવારિત દોષો છે. ટીકાઃ
उपस्थापितः स्यात् कथञ्चित्, पूर्ववदेव सम्भोक्तुमुपाध्यायेनानाचरणयोग्यः, यः कश्चित् अथवा संभोजयतस्तमिति पूर्ववत् पूर्वपदानिवारिता दोषा, एतदप्येवमेवेति गाथार्थः ॥५७८॥ ટીકાર્થ:
કોઈક રીતે ઉપસ્થાપિત થાય=અયોગ્ય જીવ વ્રતોમાં ઉપસ્થાપન કરાયેલો થાય, તોપણ પૂર્વની જેમ જ ઉપાધ્યાય સાથે સંભોજન કરવા માટે અનાચરણ યોગ્ય છે. હવે જે કોઈ તેનેeતે અયોગ્યને, સંભોજન કરાવે છે, પૂર્વની જેમ સંભોજન કરાવતા એવા ગુરુને પૂર્વપદસંબંધી અનિવારિત દોષો છે. આ પણ આ પ્રમાણે જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અનાભોગાદિથી ગુરુએ અયોગ્યને પ્રવ્રયા આપી, લોચ કર્યો, શિક્ષા આપી, વ્રતોમાં ઉપસ્થાપના પણ કરી, અને પાછળથી ગુરુને તે શિષ્યની અયોગ્યતા જણાય તો તે અયોગ્ય શિષ્ય ઉપાધ્યાય સાથે ભોજન કરવા માટે યોગ્ય નથી. છતાં જે કોઈ તે અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવે, તો અયોગ્ય જાણવા છતાં તે અયોગ્ય શિષ્યનું વ્રતોમાં ઉપસ્થાપન કરનાર ગુરુને જે દોષો થાય, તે દોષો અયોગ્યને ઉપાધ્યાય સાથે સંભોજન કરાવનાર ગુરુને થાય છે. પ૭૮ અવતરણિકા:
હવે કદાચ અનાભોગાદિથી જિનવચનમાં પ્રતિષિદ્ધ જીવને પ્રવજ્યા આપી, મુંડન કર્યું, શિક્ષા આપી, ઉપસ્થાપન કર્યું અને સંભોજન પણ કરાવ્યું, અને ત્યારબાદ તે જીવની અયોગ્યતા જણાય, તો શું કરવું? તે બતાવે છે –
ગાથા :
संभुंजिओ सिअ त्ति अ संवासेउं अणायरणजोग्गो ।
अहवा संवासंते दोसा अणिवारिआ पुरिमा ॥५७९॥ અન્વચાર્યઃ
સંનિકો મ=અને સંભુક્ત ઉપક્રકથાય, (તોપણ) સંવારેવં સંવાસ કરાવવા માટે અપાયરનોનો=અનાચણિયોગ્ય છે. દવા=હવે (તે અયોગ્યને જે સંવાસ કરાવે છે,)સંવાસંત=સંવાસ કરાવતા એવા ગુરુને પુરિમા હોલા=પૂર્વના દોષો=અયોગ્યને ઉપાધ્યાય સાથે ભોજન કરાવવાથી થતા દોષો, વા૩િ= અનિવારિત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org