________________
૨૨૬
પ્રતિદિનક્રિયાવસ્તુક/માર'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા પ૦ થી પ૬૯, ૫૦૦ ક્ષય, જવરાદિ રોગો થાય છે, અને ગુરુતર પ્રકારની અવિધિ કરવાથી શાસ્ત્રના અર્થોની વિપરીત પ્રતિપત્તિ થવાને કારણે કેવલી વડે પ્રરૂપાયેલા ચારિત્રાદિ ધર્મથી ભ્રષ્ટ થાય છે.
વળી ગ્રંથકાર અન્ય રીતે પણ આશાતનાનું ફળ સ્પષ્ટ કરે છે –
થોડી અવિધિ કરવાથી થોડો ધર્મનો ભ્રશ થાય છે, ઘણી અવિધિ કરવાથી ઘણો ધર્મનો ભ્રશ થાય છે, અને ઉત્કૃષ્ટ અવિધિ કરવાથી ઉત્કૃષ્ટ એવો ધર્મનો ભ્રશ થાય છે અર્થાત્ ઉત્કૃષ્ટ અવિધિથી ઘણા ભવો સુધી ભગવાનના માર્ગની અપ્રાપ્તિ થાય છે, તેમ જ દીર્ઘકાળ સુધી સંસારના પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. //પ૬૭/પ૬૮/૫૬લા. અવતરણિકા:
स्वाध्याये सूत्रदानविचारमाह - અવતરણિતાર્થ :
સ્વાધ્યાયમાં સૂત્રના દાનના વિચારને કહે છે – ભાવાર્થ :
ગાથા પ૬૭માં કહ્યું કે સ્વાધ્યાય અપ્રમત્ત સાધુએ સદા વિધિપૂર્વક કરવો જોઈએ. તેથી હવે સ્વાધ્યાયમાં આવશ્યક એવી સૂત્ર આપવાની વિધિ બતાવે છે –
ગાથા :
जोग्गाण कालपत्तं सुत्तं देअंति एस एत्थ विही ।
उवहाणादिविसुद्धं सम्मं गुरुणा वि सुद्धेणं ॥५७०॥ सूचागाहा ॥ અન્વયાર્થ:
સુદ્ધf TUTI વિશુદ્ધ એવા ગુરુએ પણ સખ્ત સર્વદા વિરુદ્ધ સમ્યગૂ ઉપધાનાદિથી વિશુદ્ધ, ત્નપત્ત-કાલપ્રાપ્ત કુત્તસૂત્ર નો ITયોગ્યોને યોગ્ય એવા શિષ્યોને, રેવં આપવું જોઈએ. તિએ પ્રકારે ઉ=આ પત્થ અહીં સૂત્રદાનના વિષયમાં, વિઠ્ઠી=વિધિ છે. ગાથાર્થ
શુદ્ધ એવા ગુરએ પણ સમ્યગ ઉપધાનાદિથી વિશુદ્ધ, કાલપ્રાપ્ત એવું સૂત્ર, યોગ્ય શિષ્યોને આપવું જોઈએ, એ પ્રકારે આ સૂત્રદાનના વિષયમાં વિધિ છે. ટીકા? ___ योग्येभ्यः शिष्येभ्यः कालप्राप्तं नोक्रमेण सूत्रं देयं इति न अन्यथा एषोऽत्र विधिः सूत्रदाने, उपधानादिविशुद्धं उपधानं तपः आदिशब्दादुद्देशादयः सम्यग्आज्ञामाश्रित्य, गुरुणाऽपि शुद्धेन अस्खलितशीलेनेति गाथासमासार्थः ॥५७०॥ * “ગુરૂUT fa'માં ‘પ'થી એ કહેવું છે કે અશુદ્ધ ગુરુએ તો સૂત્ર આપવું ન જોઈએ, પરંતુ શુદ્ધ ગુરુએ પણ યોગ્ય શિષ્યોને જ સૂત્ર આપવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org