SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુફ/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૩ વિકલ્પો પાડીએ તો સોળ ભાંગા પ્રાપ્ત થાય. આ ક્રમથી ૧૦ વિશેષણોના વિકલ્પો પાડીએ તો એક હજાર ચોવીસ ભાંગા પ્રાપ્ત થાય. અને એ સર્વ ભાંગામાં પ્રથમ ભાંગો શુદ્ધ છે અને બાકીના ૧૦૨૩ ભાંગા અશુદ્ધ છે. II૪૦રા અવતરણિકાઃ भङ्गपरिसङ्ख्यापरिज्ञानोपायान्तरमाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં ભાંગાની પરિસંખ્યા જાણવાનો પ્રથમ ઉપાય કહ્યો. હવે ભાંગાની પરિસંખ્યા જાણવાના અન્ય ઉપાયને કહે છે – ગાથા : अहवा- उभयमुहं रासिदुगं हिडिल्लाणंतरेण भय पढमं । लद्धहरासिविहत्तं तस्सुवरिगुणं तु संजोगा ॥४०३॥ અન્વયાર્થ : દવા=અથવા રૂમમુદ્દે રિતુ ઉભયમુખવાળા રાશિદ્ધિકને (સ્થાપીને) દિકિviતરેT=નીચેનાના અનંતર વડે=નીચેની રાશિના આગળના અંક વડે, પઢમં પ્રથમનેaઉપરની રાશિના પહેલા અંકને, મયંક ભાગવું, નૈદ્ધદરલિવિદત્ત=લબ્ધ અધોરાશિવિભક્ત વડે=નીચેની રાશિના અંક વડે ભગાયે છતે ઉપરની રાશિમાં પ્રાપ્ત થયેલ અંક વડે, તસુવર તુવળી તેની ઉપરની રાશિમાં ગુણવું, (એ) સંગોપા=સંયોગો છે. ગાથાર્થ અથવા બંને બાજુ મુખવાળી બે રાશિ સ્થાપીને નીચેની રાશિની છેલ્લી સંખ્યાથી આગળની સંખ્યા દ્વારા ઉપરની રાશિની છેલ્લી સંખ્યાને ભાગવી, અને નીચેની રાશિની સંખ્યા દ્વારા ઉપરની રાશિની સંખ્યાને ભાગવાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે સંખ્યા દ્વારા, ઉપરની રાશિની ભગાચેલ સંખ્યાથી આગળની સંખ્યાને ગુણવી, તે સંજોગો છે. ટીકાઃ ___ उभयमुखमिति स्थापनया दर्शयिष्यामः, राशिद्वयम् एकादिस्थापनासम्पातद्वयं, तत्र चाधस्तनानन्तरेण भजेत् प्रथमम्- उपरितनं, लब्धाधोराशिविभक्तेन अधोराशिना विभक्ते सत्युपरितनराशौ यल्लब्धं तेन, तस्योपरि यत् तद्गुणितं तत्संयोगा इति गाथाक्षरार्थः ॥ भावार्थस्तु दर्श्यते, तत्रेयं स्थापना - भङ्गसङ्ख्या : १ १० ४५ १२० २१० २५२ २१० १२० ४५ १० उभयमुखं १ २ ३ ४ ५ ६ ७ ८ ९ १० राशिद्वयम् : १० ९ ८ ७ ६ ५ ४ ३ २ १ इह चाधस्त्यपर्यन्ते एककः तस्यानन्तरो द्विकः, तेनोपरितनो दशको भज्यते, तत्र च पञ्च लभ्यन्ते, यतो द्विधा विभक्ताः (दश) पञ्चैव भवन्ति, तेन च पञ्चकेन तस्योपरि यो नवकः स गुण्यते, स च पञ्चकेन Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy