SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક7 “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૨ ગાથાર્થ : દ્વિક સંયોગી ચાર, ત્રિક સંયોગી આઠ, વળી બાકીના ચાર-પાંચ વગેરે સંયોગી બમણા બમણા કરતાં દશ સાથે સંયોગી ભાંગાની કુલ સંખ્યા એક હજાર ચોવીસ થાય છે. ટીકાઃ द्विकसंयोगे चत्वारो भङ्गा भवन्ति द्वाभ्यां चतुर्भङ्गिकानिष्पत्तेः, ते चैवं - अणावातमसंलोअं ४, त्रिष्वष्टौ भवन्ति त्रिभ्योऽष्टभङ्गिकानिष्पत्तेः,शेषेषु चतुष्प्रभृतिषु द्विगुणद्विगुणेति द्विगुणद्विगुणा वृद्धिर्भवति चतुर्थ्यः षोडशभङ्गिकानिष्पत्तेः इत्यादि, एवमेकैकवृद्ध्या भङ्गानां परिसङ्ख्या दशभिः वस्तुभिर्भङ्गसहस्रं चतुर्विंशत्युत्तरमिति गाथार्थः ॥४०२॥ ટીકાર્યઃ દિલરંથોને ... ચતુર્મનિષ્પત્તેિ ત્રિક સાથે સંયોગમાં ચાર ભંગો થાય છે, કેમ કે બે વડે ચતુર્ભગિકાની નિષ્પત્તિ =ચાર ભાંગાની પ્રાપ્તિ છે. તે ... સંત્રોગં અને તેઓ ચાર ભાંગાઓ, આ પ્રમાણે છે: અનાપાત-અસંલોક ૧, ટીકામાં ૪' એમ કર્યું છે, તેનાથી બીજા ત્રણ ભાંગા ગ્રહણ કરવાના છે. આપાત-અસંલોક ૨, અનાપાત-સંલોક ૩, આપાત-સંલોક ૪. વિષ્ય ... ફરિત્રણમાંઋત્રિક સંયોગમાં, આઠ ભાંગા થાય છે, કેમ કે ત્રણ વડે અષ્ટભંગિકાની નિષ્પત્તિ છે=આઠ ભાંગાની પ્રાપ્તિ છે. ચાર વડે ષોડશભંગિકાની નિષ્પત્તિ છે=સોળ ભાંગાની પ્રાપ્તિ છે, ઈત્યાદિ-પાંચથી બત્રીસ ભાંગાની, છથી ચોસઠ ભાંગાની, સાતથી એકસો અઠ્યાવીસ ભાંગાની, આઠથી બસો છપ્પન ભાંગાની, નવથી પાંચસો બાર ભાંગાની, દશથી એક હજાર ચોવીસ ભાંગાની પ્રાપ્તિ છે, એમ ઇત્યાદિનો અર્થ છે. વિમેવ ... વતુર્વત્યુિત્તરમ્ આ પ્રમાણે એક-એકની વૃદ્ધિથી ભંગોની પરિસંખ્યા દશ વસ્તુઓ વડે ચોવીસના ઉત્તરવાળું ભંગસહસ્ત્ર થાય છે=એક હજાર ચોવીસ ભાંગા થાય છે. રૂતિ થાર્થ આ પ્રમાણે ગાથાનો અર્થ છે. * તે ભાંગા આ રીતે થાય છે: સંયોગની સંખ્યા - ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ભાંગાની સંખ્યા :- ૪ ૮ ૧૬ ૩૨ ૬૪ ૧૨૮ ૨૫૬ ૫૧૨ ૧૦૨૪ ભાવાર્થ : ગાથા ૩૯૯-૪00માં શુદ્ધભૂમિનાં ૧૦ વિશેષણો બતાવ્યાં. તેમાંથી કોઈક વિશેષણથી વિકલ ભૂમિ હોય તો તેટલા અંશમાં તે ભૂમિ અશુદ્ધ છે. તેથી સર્વ વિશેષણોના વિકલ્પને આશ્રયીને કેટલા ભાંગા થાય? તેની ગણનાની પ્રસ્તુત ગાથામાં એક પદ્ધતિ બતાવેલ છે. તે આ રીતે – કોઈ ભૂમિનો બે વિશેષણોથી વિચાર કરીને તે બે વિશેષણોના વિકલ્પો પાડીએ તો ચાર ભાંગા પ્રાપ્ત થાય. એ રીતે ત્રણ વિશેષણોના વિકલ્પો પાડીએ તો આઠ ભાંગા પ્રાપ્ત થાય. એ રીતે ચાર વિશેષણોના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005510
Book TitlePanchvastuk Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy