________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “સ્પંડિલ' દ્વાર/ ગાથા ૪૦૧-૪૦૨
ગાથા :
एक्कंदुतिचउपंचच्छक्कसत्तट्टनवगदसएहि ।
संजोगा कायव्वा भंगसहस्सं चउव्वीसं ॥४०१॥ અન્વયાર્થ: - પ્રતિવરjaછhસરકૂનવસર્દિકએક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ-દશ સાથે સંનો વાયવ્ય સંયોગો કરવા જોઈએ, ાહ કવ્વીસંક(ત્યાં) એક હજાર ચોવીસ ભેગો થાય છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં સ્થાપેલ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦ ભેદો સાથે સંયોગો કરવા જોઈએ, ત્યાં કુલ ૧૦૨૪ ભાંગા થાય છે. ટીકા? ___ इह खलु एकद्वित्रिचतुःपञ्चषट्सप्ताष्टनवदशभिरनन्तरोपन्यस्तैर्भेदैः संयोगाः कर्त्तव्याः, तत्र च भङ्गसहस्रं चतुर्विंशत्युत्तरं भवतीति गाथार्थः ॥४०१॥
ટીકાર્ય:
ખરેખર અહીં=પૂર્વગાથામાં શુદ્ધભૂમિનાં દશ વિશેષણો બતાવ્યાં એમાં, અનંતરમાં ઉપન્યસ્ત પૂર્વગાથામાં ઉપન્યાસ કરાયેલા, એક-બે-ત્રણ-ચાર-પાંચ-છ-સાત-આઠ-નવ અને દશ ભેદો સાથે સંયોગો કરવા જોઈએ, અને ત્યાં=દશ ભેદો સાથે સંયોગો કરવામાં, ચોવીસના ઉત્તરવાળું ભંગસહસ્ત્ર થાય છે અર્થાત્ એક હજાર ચોવીસ ભાંગાઓ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. l૪૦૧II. અવતરણિકા :
एतच्चैवं द्रष्टव्यमित्याह - અવતરણિતાર્થ :
અને આ=પૂર્વગાથામાં કહ્યું કે દશ ભેદો સાથે સંયોગો કરવાથી ૧૦૨૪ ભાંગા થાય છે એ, આ પ્રકારે= પ્રસ્તુત ગાથામાં કહે છે એ પ્રકારે, જાણવું. એથી કહે છે –
ગાથા :
दुगसंजोगे चउरो तिगऽट्ठ सेसेसु दुगुणदुगुणा उ ।
भंगाणं परिसंखा दसहि सहस्सं चउव्वीसं ॥४०२॥ અન્વયાર્થ:
દુનો ર૩રો દ્રિક સાથે સંયોગમાં ચાર, તિવાદૃ ત્રિક સાથે સંયોગમાં આઠ, સેલુકૂવળી શેષોમાં=ચતુષ્ક વગેરે સાથે સંયોગોમાં, ૩UgT=દ્વિગુણ-દ્વિગુણ એવી વૃદ્ધિ થાય છે, સર્દિ-દશ સાથે (સંયોગમાં) બં, પરિસંવા=ભંગોની પરિસંખ્યા સહસં ઘડથ્વીરં એક હજાર ચોવીસ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org