________________
પ્રતિદિનક્રિયાવસ્તક મા'થી પ્રાપ્ત “રવાધ્યાયદ્વાર / ગાથા ૫૫૦-૫૫૮
૨૧૫ વળી, આત્મહિતને જાણનારો જીવ પ્રાણાતિપાતાદિના અકરણરૂપ અહિતની નિવૃત્તિમાં, અને પરાર્થકરણ અને પરમાર્થકરણરૂપ હિતની પ્રવૃત્તિમાં યત્ન કરે છે; કેમ કે નવા નવા શાસ્ત્રોના અધ્યયનથી જેમ જેમ શાસ્ત્રપદાર્થોનો સૂક્ષ્મ બોધ થાય છે, તેમ તેમ તે જીવ સંવરભાવમાં અતિશય યત્ન કરવારૂપ પરમાર્થકરણરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રથી સંપન્ન થયેલ હોવાથી યોગ્ય જીવોને માર્ગનો બોધ કરાવીને પરાર્થકરણરૂપ હિતમાં પ્રવૃત્તિ કરે છે. આથી પરમાર્થથી આત્મહિતપરિજ્ઞાની પ્રાપ્તિનો ઉપાય સ્વાધ્યાય છે. પપ૭. અવતરણિકાઃ
ગાથા પપપમાં કહેલ કે સ્વાધ્યાય એ ભાવસંવર છે. તેથી ગાથા ૫૫૮-૫૫૯માં સ્વાધ્યાયથી થતા ભાવસંવરનું સ્વરૂપ બતાવે છે – ?
ગાથા :
सज्झायं सेवंतो पंचिंदिअसंवुडो तिगुत्तो अ ।
होइ अ एगग्गमणो विणएण समाहिओ साहू ॥५५८॥ અન્વયાર્થ:
સમક્રિો સાદૂ સમાહિત સાધુ વિUITUT=વિનયથી સાથે સેવંતો સ્વાધ્યાયને સેવતા, ifધરસંવુ=પાંચ ઇન્દ્રિયોથી સંવૃત, તિગુત્તો =અને ત્રિગુપ્ત=ણ ગુપ્તિઓથી ગુપ્ત, પાવામut એકાગ્ર મનવાળા દોડું થાય છે. ગાથાર્થ :
સમાહિત સાધુ વિનયથી સ્વાધ્યાયને સેવતા, પાંચ ઇન્દ્રિયોથી સંવૃત, અને ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, એકાગ્ર મનવાળા થાય છે. ટીકા :
स्वाध्यायं-वाचनादि सेवमानः सन् पञ्चेन्द्रियसंवृत्तः त्रिगुप्तश्च भवति एकाग्रमना विनयेन हेतुना समाहितः सन् साधुरिति गाथार्थः ।।५५८॥ ટીકાર્થ:
સમાહિત છતા સાધુ વિનયરૂપ હેતુથી વાચના આદિ સ્વાધ્યાયને સેવતા છતા, પાંચ ઇન્દ્રિયોથી સંવૃત અને ત્રિગુપ્તઋત્રણ ગુપ્તિઓથી ગુપ્ત, એકાગ્ર મનવાળા થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ગાથા :
नाणेण सव्वभावा नज्जंते जे जहिं जिणक्खाया ।
नाणी चरित्तजुत्तो भावेणं संवरो होइ ॥५५९॥दारं॥ અન્વયાર્થ :
ને નટિંજે ભાવો જયાં (ઉપયોગી) છે નવીય સંબૂમાવ=જિન વડે કહેવાયેલા સર્વ ભાવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org