________________
૧૮૪
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર / ગાથા ૫૩૫
અવતરણિકા :
एवं विनेयजनहिताय पराभिप्रायमाशय गुरुराह - અવતરણિતાર્થ :
આ રીતે-ગાથા પ૩૩-પ૩૪માં બતાવ્યું એ રીતે, વિનેયજનના હિત માટે શિષ્યસમુદાયના હિત માટે, પરના અભિપ્રાયની આશંકા કરીને હવે તેના ઉત્તરરૂપે ગુરુ કહે છે –
ગાથા :
नो तिविहं तिविहेणं पच्चक्खइ अण्णदाणकारवणं ।
सुद्धस्स तओ मुणिणो ण होइ तब्भंगहेउ त्ति ॥५३५॥ અન્વયાર્થ :
તિવિર્દ તિવિષે નો પāgટ્ટ (સાધુ) ત્રિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી, તો=તે કારણથી 100ાવારવાં અન્યને દાન વડે કરાવણ અન્યને અશનાદિ લાવી આપવા વડે ભોજનનું કરાવણ, સુદ્ધસ મુonunો=શુદ્ધ એવા મુનિને તમંદે તેના=પ્રક્રાંત એવા પચ્ચકખાણના, ભંગનો હેતુ ન દોડુંક થતો નથી. * ‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થક છે. ગાથાર્થ : - સાધુ ત્રિવિધ ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી, તે કારણથી અન્યને અશન આદિ લાવી આપવા વડે ભોજનનું કરાવણ શુદ્ધ એવા મુનિને પ્રકાંત એવા પચ્ચકખાણના ભંગનો હેતુ થતો નથી. ટીકાઃ
न त्रिविधं-करणकारणानुमतिभेदभिन्नं त्रिविधेन मनोवाकाययोगत्रयेण प्रत्याख्याता प्रत्याचष्टे प्रक्रान्तमशनादि, अतोऽनभ्युपगतोपालम्भश्चोदकमतं, यतश्चैवमन्यस्मै दानमशनादेरिति गम्यते तेन हेतुभूतेन कारणं भुजिक्रियागोचरं अन्यदानकारणं, तत् शुद्धस्य आशंसादिदोषरहितस्य ततः तस्मात् मुनेः साधोर्न મવતિ તદ્ધતુ=પ્રાન્તપ્રત્યાધ્યાનમહેતુ, તથા નમ્યુપfમાવિતિ ગાથાર્થ: પ રૂડા ટીકાર્ય :
પ્રત્યાખ્યાતા=પચ્ચકખાણ કરનારા સાધુ, પ્રક્રાંત એવા અશનાદિને કરણ, કરાવણ, અનુમતિના ભેદથી ભિન્ન એવા ત્રિવિધને, ત્રિવિધથી=મન, વચન, કાયરૂપ યોગત્રયથી, પચ્ચખાણ કરતા નથી. આથી ચોદકનો મત અનભ્યાગતના ઉપાલંભરૂપ છે અર્થાત્ અમારા વડે નહીં સ્વીકારાયેલ એવા ત્રિવિધ ત્રિવિધના પચ્ચકખાણને સ્વીકારીને અમને વ્રતભંગનો દોષ આપવા સ્વરૂપ ઉપાલંભરૂપ છે.
અને જે કારણથી આમ છે=પચ્ચકખાણ કરનારા સાધુ ત્રિવિધને ત્રિવિધથી પચ્ચકખાણ કરતા નથી એમ છે, તત=સ્માત્ તે કારણથી અન્યને અશનાદિનું દાન, હેતુભૂત એવા તેના વડે કારણ=કરાવણના હેતુભૂત એવા તે અશનાદિના દાન વડે કરાવણ, ભુજિક્રિયાના ગોચરવાળું ખાવાની ક્રિયાના વિષયવાળું, અન્યદાનકારણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org