________________
૧૩૮
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૮-૫૦૯
પારિષ્ઠાપનિકા આગારનું સ્વરૂપ આ પ્રમાણે – પારિષ્ઠાપનિકા એટલે સર્વથા ત્યજવારૂપ પ્રયોજન, તે રૂપ આગાર એ પારિષ્ઠાપનિકાગાર. ક્યારેક ગોચરી વધી ગઈ હોય ત્યારે જો તે ગોચરીનો ત્યાગ કરવામાં આવે તો ઘણા દોષોનો સંભવ હોવાથી, અને તે વધેલી ગોચરી વાપરવામાં આવે તો આગમિક યુક્તિથી ગુણનો સંભવ હોવાથી પચ્ચક્ખાણવાળા સાધુ ગુરુની આજ્ઞાથી તે પરઠવવાની ગોચરી વાપરે તો પારિષ્ઠાપનિકા આગારથી તે સાધુનું પચ્ચખાણ ભાંગતું નથી.
વળી મહત્તર-સર્વસમાધિવર્તિત એ બે આગારનું સ્વરૂપ પૂર્વમાં બતાવ્યું તેમ સમજવું.
* પ્રસ્તુત ભાવાર્થના લખાણમાં કરેલા આગારો વિષયક વિશેષ સ્પષ્ટીકરણમાં ધર્મસંગ્રહ ગ્રંથની ગાથા६२नी टी-त-पृष्ठ नं. १८४-१८५-१८६नो माघार दीधेल छ. ॥५०८॥
गाथा:
सत्तेकट्ठाणस्स उ अटेवाऽऽयंबिलस्स आगारा ।
पंच अभत्तट्ठस्स उ छप्पाणे चरिमे चत्तारि ॥५०९॥ मन्वयार्थ :
एकट्ठाणस्स उ सत्त=qणी प्रस्थाननामेना , सात, आयंबिलस्स अट्ठेव मनिलना माह ४, अभत्तट्ठस्स उ पंच= वणी समतार्थना पांय, छप्पाणे पानविषय छ, चरिमे चत्तारि-यभिमा यार आगारामारी होय छे. गाथार्थ :
વળી એકલઠાણાના સાત, આંબિલના આઠ જ, વળી ઉપવાસના પાંચ, પાણીને આશ્રયીને છે, ચરિમમાં ચાર આગારો હોય છે. टीs:
सप्तैकस्थानस्य तु, एकस्थानं नाम प्रत्याख्यानं, तत्र सप्ताऽऽकारा भवन्ति, इहेदं सूत्रम्-“एगट्ठाणं" इत्यादि, एगट्ठाणए जं जहा अंगोवंगं ठविअं तेण तहाठिएण चेव समुद्दिसियव्वं, आगारा से सत्त, आउंटणपसारणा नत्थि, सेसं जहा एक्कासणए । ___ अटेवाऽऽयामाम्लस्याकाराः,"अणाभोगा १ सहसा २ लेवालेवेणं ३ उक्खित्तविवेगेणं ४ गिहत्थसंसट्टेणं ५ पारिढावणियागारेणं ६ मयहरागारेणं ७ सव्वसमाहिवत्तियागारेणं ८ वोसिरति" । अणाभोगसहसक्कारा तहेव, लेवालेवो वा जइ भाणे पुव्वं लेवाडगं गहिअं समुद्दिष्टुं संलिहियं च, जइ तेण आणेति ण भज्जइ । उक्खित्तविवेगो जइ आयंबिले पडइ विगतिमादि उक्खिवित्ता विकिंचउ, मा णवरि गलउ, अण्णं वा आयंबिलस्स अपाउग्गं जइ उद्धरिउं तीरइ उद्धरिए ण उवहम्मइ । गिहत्थसंसटे वि जइ गिहत्थो डोवलियं भायणं वा लेवालेवाडं कुसणाईहिं तेण ईसि त्ति लेवाडादीहि देति ण भज्जइ, जइ रसो आलक्खिज्जइ बहुओ ताहे ण कप्पइ, पारिट्ठावणियमयहरगसमाहीओ तहेव । ___पञ्चाऽभक्तार्थस्य तु, न भक्तार्थोऽभक्तार्थः उपवास इत्यर्थः, तस्य पञ्चाऽऽकारा भवन्ति, इहेदं सूत्रम्"सूरे उग्गए" इत्यादि, तस्स पंच आगारा, अणाभोग सहसाकार पारिट्ठावण मयहर समाहि त्ति, जइ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org