________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વારગાથા ૫૦૫, ૫૦૬-૫૦૦
- ૧૨૯
અન્વયાર્થ :
૩૩=ઉપયુક્ત એવા સાધુઓ માëિ વિશુદ્ધ આગારોથી વિશુદ્ધ, નિરિડું-જિનદષ્ટ, સંયમેવSપાછળગં સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચખાણને નવિહીપત્રયથાવિધિથી (ગ્રહણ કરે છે,) વાપુવાસે કદમણિી દાન-ઉપદેશમાં યથાસમાધિ છે=આહારના દાનમાં અને ઉપદેશમાં પચ્ચખાણ ગ્રહણ કરનારની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે. ગાથાર્થ :
ઉપયુક્ત એવા સાધુઓ આગારોથી વિશુદ્ધ, જિનદૃષ્ટ, સ્વયં જ અનુપાલનીય એવા પચ્ચકખાણને યથાવિધિથી ગ્રહણ કરે છે, આહારના દાનમાં અને ઉપદેશમાં પચ્ચખાણ ગ્રહણ કરનારની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે. ટીકા : __ आकारैः-अनाभोगादिभिर्विशुद्धमुपयुक्ताः सन्तो यथाविधिनैव-वक्ष्यमाणेन, जिनदृष्टमेतत्, स्वयमेवानुपालनीयं, न तु प्राणातिपातादिप्रत्याख्यानवत् परतोऽपि, अत एवाह-दानोपदेशयोर्यथासमाधिरत्रेति માથાર્થઃ પ૦ષા ટીકાર્થ:
ઉપયુક્ત છતા સાધુઓ અનાભોગાદિ આગારો વડે વિશુદ્ધ એવું પચ્ચકખાણ વક્ષ્યમાણ યથાવિધિથી જ=આગળમાં કહેવાશે એ વિધિ પ્રમાણે જ, ગ્રહણ કરે છે, એમ અવતરણિકા સાથે સંબંધ છે.
આ=પચ્ચક્કાણ, જિનદેષ્ટ છે=ભગવાન વડે જોવાયેલું છે,
સ્વયં જ અનુપાલન કરવા યોગ્ય છે; પરંતુ પ્રાણાતિપાતાદિના પચ્ચકખાણની જેમ પરથી પણ નહીં=અન્યને આશ્રયીને પણ પાલન કરવા યોગ્ય નથી.
આથી જ=પ્રાણાતિપાતાદિ પચ્ચકખાણની જેમ બીજાને આશ્રયીને પણ પચ્ચકખાણ પાલનીય નથી એથી જ, કહે છે –
અહીં પચ્ચખાણમાં, દાન અને ઉપદેશમાં યથાસમાધિ છે–પચ્ચકખાણ ગ્રહણ કરનારા સાધુની સમાધિ પ્રમાણે પ્રવૃત્તિ છે, અર્થાત્ પોતાને આહારનું પચ્ચખાણ હોવા છતાં અન્ય સાધુને આહાર લાવી આપવામાં કે અન્ય સાધુને આહાર લાવવા વિષયક ઉપદેશ આપવામાં સાધુઓની પોતાની સમાધિ પ્રમાણેની પ્રવૃત્તિ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પ૦પા અવતરણિકા: .
'आकारैरनाभोगादिभिर्विशुद्धं' इत्युक्तं, तानाह - અવતરણિકાર્ય : - સાધુઓ અનાભોગાદિ આગારોથી વિશુદ્ધ એવું પચ્ચખાણ ગુરુ પાસે ગ્રહણ કરે છે એમ પૂર્વગાથામાં કહેવાયું; એથી તેઓને=આગારોને, કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org