________________
પ્રતિદિનક્રિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૫૦૦-૫૦૧
૧૨૫
પારીને “સિદ્ધાણં' ઇત્યાદિના લક્ષણવાળા સિદ્ધસ્તવને બોલીને સાધુઓ પૂર્વ પ્રમાણે પદ પરથી પ્રતિક્રમણ કરે છે–પગામસિજ્જા સૂત્ર બોલે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
રાઈ પ્રતિક્રમણના ત્રીજા કાયોત્સર્ગમાં સાધુઓ રાત્રિના અતિચારો વિચારીને “નમો અરિહંતાણં' બોલવારૂપ વિધિથી કાયોત્સર્ગ પારે છે. ત્યારબાદ “સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્ર બોલે છે.
સિદ્ધસ્તવ બોલીને સાધુઓ પૂર્વ પ્રમાણે પદ પરથી પ્રતિક્રમણ કરે છે,’ એ કથન દ્વારા એ જણાય છે કે જેમ દેવસિક પ્રતિક્રમણમાં અતિચારોનું ચિંતવન કરી, વંદણા આપી, અતિચારોનું આલોચન કરી, સામાયિક સૂત્ર બોલવાપૂર્વક પગામસિક્કા બોલવારૂપ અતિચારોનું પ્રતિક્રમણ કરાય છે, તેમ રાઈ પ્રતિક્રમણમાં પણ તે સર્વ સાધુઓ ક્રમસર કરે છે અને દરેક સૂત્રના પદો ઉપયોગપૂર્વક બોલે છે. પ00ll અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલીને સાધુઓ પૂર્વની જેમ પ્રતિક્રમણ કરે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે દેવસિક પ્રતિક્રમણમાં જેમ સામાયિક સૂત્ર બોલવાપૂર્વક સાધુઓ પગામસિક્કા બોલે છે, તેમ રાત્રિક પ્રતિક્રમણમાં પણ બોલે છે. તેથી પ્રશ્ન થાય કે સાધુઓ વારંવાર કરેમિ ભંતે રૂપ સામાયિક સૂત્ર કેમ બોલે છે? એથી કહે છે – ગાથા :
सामाइअस्स बहुहा करणं तप्पुव्वगा समणजोगा।
सइ सरणाओ अ इमं पाएण निदरिसणपरं तु ॥५०१॥ અન્વયાર્થ :
તપુષ્ય સમU/નોકતપૂર્વક શ્રમયોગો છે=સામાયિકપૂર્વક સાધુના વ્યાપારો છે, પાણUT A સટ્ટ સUITો રૂમં અને પ્રાયઃ સદા સ્મરણથી આ સામાયિક, થાય છે, નિરિસUપરંતુ=નિદર્શનમાં પર જ=એ દેખાડવામાં તત્પર જ,
સારસ વહુ રVાં સામાયિકનું બહુધા કરણ છે–સાધુ વારંવાર કરેમિભંતે સૂત્ર બોલે છે. * ‘તુ' વકાર અર્થક છે. ગાથાર્થ :
સામાયિકપૂર્વક સાધુના વ્યાપારો છે, અને પ્રાયઃ સદા સ્મરણથી સામાયિક થાય છે, એમ દેખાડવામાં તત્પર જ સામાયિકનું બહુધા કરણ છે. ટીકા :
उक्तार्था ॥५०१॥ ભાવાર્થ :
સાધુઓ રાઈ પ્રતિક્રમણમાં કરેમિભંતે સૂત્ર બોલવાપૂર્વક ત્રણ કાયોત્સર્ગો કરે છે, વળી કરેમિભંતે સૂત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org