________________
પ્રતિદિનક્રિયાવસ્તુફ/ “આવશ્યકાદિ દ્વાર | ગાથા ૪૮૪-૪૮૫
૧૦૦
ટીકાઃ
उत्सार्य विधिना णमोऽरहंताणं'इत्यभिधानलक्षणेन शुद्धचारित्राः सन्तः स्तवं-लोकस्योद्योतकररूपं प्रकृष्य पठित्वेत्यर्थः कर्षन्ति पठन्तीत्यर्थः ततः तदनन्तरं चैत्यवन्दनदण्डकं कर्षन्ति, ततः कायोत्सर्ग कुर्वन्तीति गाथार्थः ॥४८४॥ ટીકા :
નમો અરિહંતાણં' એ પ્રકારે બોલવા સ્વરૂપ વિધિ વડે કાયોત્સર્ગને પારીને, શુદ્ધ ચારિત્રવાળા છતા સાધુઓ લોકના ઉદ્યોતકરરૂપ સ્તવનેકલોગસ્સ સૂત્રને, બોલીને, ત્યારપછી ચૈત્યવંદન દંડકનેકસવ્વલોએ અરિહંતચેઈઆણં સૂત્રને, બોલે છે, ત્યારપછી કાયોત્સર્ગને કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ll૪૮૪ અવતરણિકા:
किमर्थमित्याह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ચૈત્યવંદનદંડક બોલ્યા પછી સાધુઓ કાયોત્સર્ગ કરે છે. ત્યાં પ્રશ્ન થાય કે સાધુઓ કાયોત્સર્ગ શા માટે કરે છે? એથી કહે છે – ગાથા :
दंसणसुद्धिनिमित्तं करेंति पणवीसगं पमाणेणं ।
उस्सारिऊण विहिणा कडूंति सुअत्थयं ताहे ॥४८५॥ અન્વયાર્થઃ
ચંદ્ધિનિમિત્તે દર્શનની શુદ્ધિના નિમિત્તે પાછોui=પ્રમાણથી પUાવીસ-પચીસને=પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને, ઋતિઃકરે છે. વિદિપ=વિધિ વડે ૩રૂરિ=(કાયોત્સર્ગને) પારીને તાદેત્યારપછી સુન્દર્ય-શ્રુતસ્તવ=પુખરવર સૂત્રને, સતિ બોલે છે. ગાથાર્થ :
સાધુઓ દર્શનની શુદ્ધિ માટે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળો કાયોત્સર્ગ કરે છે. વિધિ વડે કાયોત્સર્ગને પારીને ત્યારપછી પુફખરવરદીવડે સૂત્રને બોલે છે. ટીકા? ___ दर्शनशुद्धिनिमित्तं कुर्वन्ति पञ्चविंशत्युच्छासं प्रमाणेन, उत्सार्य विधिना-पूर्वोक्तेन कर्षन्ति श्रुतस्तवं ततः 'पुक्खरवरे'त्यादिलक्षणमिति गाथार्थः ॥४८५॥ ટીકાર્ય : - દર્શનની શુદ્ધિ નિમિત્તે પ્રમાણથી પચીસ ઉચ્છવાસવાળા કાયોત્સર્ગને કરે છે. પૂર્વમાં કહેવાયેલ વિધિ વડે=“નમો અરિહંતાણં બોલવારૂપ વિધિ વડે, પારીને કાયોત્સર્ગને પારીને, ત્યારપછી પુખરવર ઇત્યાદિ સ્વરૂપ શ્રુતસ્તવને બોલે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. I૪૮પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org