________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “આવશ્યકાદિ' દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧
ટીકાર્ય :
શિર ઉપર અંજલિને કરીને, ભગવાન એવા સામાન્યરૂપ સર્વ શ્રમણ સંઘના સર્વને ખમાવીને-ક્ષમાં આપીને, હું પણ સર્વ સંઘને ખમાવું છું=ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા:
તથા -
અવતરણિયાર્થ: - પૂર્વગાથામાં શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રીસંઘની ક્ષમાપના બતાવી. હવે અવશેષ એવા સર્વ પ્રકારના જીવોના સમૂહ પ્રત્યેની ક્ષમાપના બતાવવા અર્થે “તથાથી સમુચ્ચય કરે છે –
ગાથા :
सव्वस्स जीवरासिस्स भावओ धम्मनिहिअनिअचित्तो।
सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥४७१॥ અન્વયાર્થ :
સત્ર નવરાતિ=સર્વ જીવરાશિના સંબં=સર્વને માવો ભાવથી માવડુત્તા ખમાવીને=ક્ષમા આપીને, થMનિિિનશ્ચિત્તો ધર્મમાં નિહિત નિજચિત્તવાળો f=હું પણ સબસ-સર્વને મામિત્ર ખમાવું છું ક્ષમા માંગું છું. ગાથાર્થ :
સર્વ જીવરાશિના સર્વને ભાવથી ક્ષમા આપીને ધર્મમાં સ્થાપેલ નિજચિત્તવાળો હું પણ સર્વની ક્ષમા ચારું . ટીકાઃ ___ सर्वस्य जीवराशेर्महासामान्यरूपस्य भावतः प्रणिधानेन धर्मनिहितनिजचित्तः सन् सर्वं क्षमयित्वा क्षमे સર્વનીવરાશેરમપતિ પથાર્થ: I૪૭ ટીકાર્ય :
મહાસામાન્યરૂપ સર્વ જીવરાશિના સર્વને ભાવથી પ્રણિધાનથી, ખમાવીને ક્ષમા આપીને, ધર્મમાં સ્થપાયેલ છે પોતાનું ચિત્ત જેના વડે એવો છતો હું પણ, સર્વ જીવરાશિને ખમાવું છું ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ: - સાધુ આચાર્યાદિ પાસે પોતે કરેલા ક્રોધાદિ કષાયોની ક્ષમા માંગે છે, જેથી પોતાને તેઓ પ્રત્યે થયેલો કષાયનો ભાવ પોતે ભૂલી જાય, જેના કારણે સમભાવની વૃદ્ધિ થાય.
આ રીતે સાધુ આચાર્યાદિરૂપ શ્રી શ્રમણ સંઘ સાથે ક્ષમાપના કરીને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org