________________
૮૬
પ્રતિદિનકિયાવસ્તક “આવશ્યકાદિ દ્વાર/ ગાથા ૪૬૯ થી ૪૦૧
અન્વયાર્થઃ
માડિવાઈ સીસે સામિા ન મ =આચાર્ય-ઉપાધ્યાય ઉપર, શિષ્ય ઉપર, સાધર્મિક ઉપર, કુલ ઉપર અને ગણ ઉપર મારા ને વેડું=જે કોઈ સયા=કષાયો થયા હોય, સલ્વે સર્વ=તે આચાર્યાદિ સર્વને, તિવિVE=ત્રિવિધ વડે રવામિ=હું ખમાવું છું-હું ક્ષમા માંગું છું. ગાથાર્થ :
આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક, કુલ અને ગણ ઉપર મારા જે કોઈ કષાયો થયા હોય, તે આચાર્યાદિ સર્વની હું મન-વચન-કાયા વડે ક્ષમા ચાચું છું. ટીકા :
आचार्योपाध्याये शिष्ये समानधार्मिके कुले गणे च तत्परिणामवशात् ये मम केचन कषाया आसन्, सर्वांस्त्रिविधेन क्षमयामि तानाचार्यादीनिति गाथार्थः ॥४६९॥ ટીકાર્ય
આચાર્ય અને ઉપાધ્યાય ઉપર, શિષ્ય ઉપર, સમાન ધાર્મિક ઉપર, કુલ ઉપર અને ગણ ઉપર તેના કર્મના, પરિણામના વશથી મારા જે કોઈ કષાયો થયા હોય, તે આચાર્યાદિ સર્વને ત્રિવિધ વડે મન-વચન-કાયા વડે, હું ખમાવું ક્ષમા માંગું છું, એ પ્રમાણે ગાથાર્થ છે. અવતરણિકા:
પૂર્વગાથામાં આચાર્યાદિ શ્રી શ્રમણસંઘની ક્ષમાપના બતાવી. હવે શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની ક્ષમાપના બતાવે છે –
ગાથા :
सव्वस्स समणसंघस्स भगवओ अंजलिं सिरे काउं ।
सव्वं खमावइत्ता खमामि सव्वस्स अहयं पि ॥४७०॥ અન્વયાર્થ:
શિરે મંત્રિ –શિર ઉપર અંજલિને કરીને માવો સવ્ય સમાસંપર્સ=ભગવાન એવા સર્વ શ્રમણ સંઘના સંબં=સર્વને સમાવિકૃત્તાં ખમાવીને-ક્ષમા આપીને, મgિ=હું પણ ધ્ય મિ =સર્વને ખમાવું છું=ક્ષમા માંગું છું. ગાથાર્થ :
શિર ઉપર અંજલિને કરીને, ભગવાન એવા સર્વ શ્રમણસંઘના સર્વને ક્ષમા આપીને, હું પણ સર્વની ક્ષમા યાચું છું. ટીકા :
सर्वस्य श्रमणसङ्घस्य भगवतः सामान्यरूपस्य अञ्जलिं शिरसि कृत्वा सर्वं क्षमयित्वा क्षमे सर्वस्य सङ्घस्याहमपीति गाथार्थः ॥४७०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org