________________
૮૦
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' / ગાથા ૨૮૨ લટકાવી શકાય, તેમ શાસ્ત્રમાં કહેલું અન્ય પણ કાર્ય પોતાની અનુકૂળતા પ્રમાણે કરી શકાય. એના નિવર્તન અર્થે આનુષંગિક રીતે ગાથા ૨૭૮માં ખુલાસો કર્યો, અને એનું જ ગાથા ર૭૯-૨૮૦માં સમર્થન કર્યું કે “ગીતાર્થો લાભાલાભને સામે રાખીને પ્રવૃત્તિમાં ફેરફાર કરે છે, અને ભગવાનની આજ્ઞા લાભાલાભ પ્રમાણે ક્રિયામાં ફેરફાર કરવાની છે. ત્યાં પ્રશ્ન થાય કે ભગવાનની આજ્ઞા આવી અસ્થિર કેમ છે? કે ક્યારેક જે કરાય તે જ ક્યારેક ન કરાય? તેથી આનુષંગિક રીતે ગાથા ૨૮૧માં તેનો ખુલાસો દાંત દ્વારા કર્યો.
આ રીતે આનુષંગિક કહેવાયું, હવે પ્રકૃતિને કહે છે અર્થાતુ ગાથા ૨૭૬ની ટીકાના અંતે કહેલ કે ઋતુબદ્ધકાળમાં પાત્રા પોતાની પાસે ધારણ કરીને રાખે, એ વાત પ્રકૃતિ છે. તેથી હવે ઋતુબદ્ધકાળમાં જ પાત્રાને પાસે કેમ રાખવા જોઈએ? અને વર્ષાકાળમાં કેમ નહિ ? તે રૂપ પ્રકૃત કથનને કહે છે – ગાથા :
विटिअबंधणधरणे अगणी तेणे अ दंडिअक्खोहे ।
उउबद्ध धरणबंधण वासासु अबंधणा ठवणा ॥२८२॥ અન્વયાર્થ:
લિંવિંથથર =વિટિયાનું બંધન અને ધારણ=પાત્રનું ધારણ, (કરવું જોઈએ.) મા તે મ રવિવો અગ્નિ હોતે છતે, સ્તન હોતે છતે અને દંડિકનો ક્ષોભ થયે છતે (દોષનો સંભવ હોવાને કારણે) ૩૩દ્ધિ થરવંથr=ઋતુબદ્ધમાં ધારણ અને બંધન થાય છે=શેષકાળમાં પાત્રનું ધારણ અને વિટિયાનું બંધન થાય છે. વાસાસુ વંથ વUT=વર્ષામાં અબંધના-સ્થાપના થાય છે–ચોમાસામાં ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ગાથાર્થ:
વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરવું જોઈએ. અગ્નિ હોતે છતે, સ્તન હોતે છતે અને દંડિકનો ક્ષોભ થયે છતે દોષનો સંભવ હોવાને કારણે રોષકાળમાં પાત્રનું ધારણ અને વિંટિયાનું બંધન થાય છે. વળી ચોમાસામાં ઉપધિનું અબંધન અને પાત્રની સ્થાપના થાય છે. ટીકાઃ
विण्टिकाबन्धनमिति प्रत्युपेक्ष्योपधि कार्यं धारणं च पात्रस्य, 'तं च रयत्ताणं पि संवलित्ता धारिज्जइ न निक्खिप्पइ' किमित्येतदेवमित्याह - अग्नौ स्तेने दण्डिकक्षोभे च दोषसम्भवात्, अग्न्यादयश्च प्राय ऋतुबद्धे भवन्ति न वर्षाकाले इत्यत आह-ऋतुबद्धे धारणबन्धने धारणं पात्रस्य बन्धनं तूपधेः, वर्षास्वबन्धनोपधेः स्थापना च पात्रस्य, अन्ये त्वाहुः-'ठवणा य पुण मत्तयस्से 'ति गाथासमुदायार्थः ॥२८२॥ ટીકાર્ય :
વિદિ ... પત્રસ્ય ઉપધિને પ્રત્યુપક્ષીને વિટિયાનું બંધન અને પાત્રનું ધારણ કરવું જોઈએ.
તે ૨ ... વિવિખે “અને સંવલન કરીને તે રસ્ત્રાણને પણ ધારણ કરે, નિક્ષેપ ન કરેઃખીંટી વગેરે ઉપર નાંખે નહીં.”
તિર્ ર્વ િિતિ ? રૂદિ – આ=ઉપરનું કથન, આમ કેમ છે? એથી હેતુ કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org