________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા’ | ગાથા ૨૮૨-૨૮૩ अग्नौ
अग्न्यादय આથી કહે છે
ઋતુવન્દે.
वर्षास्व
-
૮૧
સમ્ભવાત્ અગ્નિ હોતે છતે, ચોર હોતે છતે કે દંડિકનો ક્ષોભ થયે છતે દોષનો સંભવ છે. . હૈં – અને અગ્નિ વગેરે પ્રાયઃ ઋતુબદ્ધમાં=શેષકાળમાં, થાય છે, વર્ષાકાળમાં નહિ.
અન્ય. સમુદાયાર્થ છે.
ભાવાર્થ:
સામાન્ય રીતે ઉપધિનું પડિલેહણ કર્યા પછી ઉપધિને વિટિયામાં બાંધીને રાખવાની વિધિ છે, અને પાત્રાને રજસ્ત્રાણથી સંવલિત કરીને ઝોળી વગેરેમાં બાંધીને પોતાની પાસે ધારણ કરવાની વિધિ છે; કેમ કે શેષકાળમાં અગ્નિનો ઉપદ્રવ, ચોરનો ઉપદ્રવ અને રાજ્યમાં યુદ્ધ થવાથી દંડિકોનો ક્ષોભ થઈ શકે છે. તેથી ક્યારેક ઉપાશ્રયમાંથી જલદી નીકળવું પડે તેમ હોય તે વખતે, ઉપધિ બાંધીને રાખેલી ન હોય અને પાત્રા બાંધીને રાખ્યા ન હોય તો બધું લઈને જલદી નીકળી ન શકાય. માટે ઋતુબદ્ધકાળમાં ઉપધિને બાંધવાની અને પાત્રાને ધારણ કરવાની વિધિ છે.
• સ્તૂપયેઃ ઋતુબદ્ધમાં ધારણ અને બંધન થાય છે=પાત્રનું ધારણ વળી ઉપધિનું બંધન થાય છે. પાત્રસ્ય વર્ષામાં=ચોમાસામાં, ઉપધિની અબંધના અને પાત્રની સ્થાપના થાય છે. . વાવાર્થ: વળી અન્યો કહે છે – “અને વળી સ્થાપના માત્રકની થાય છે,’’ એ પ્રમાણે ગાથાનો
વળી વર્ષાકાળમાં પ્રાયઃ કરીને અગ્નિ આદિની આપત્તિ આવતી નથી. તેથી વર્ષાકાળમાં ઉપધિને વિંટિયામાં બાંધવાની નથી અને પાત્રાને એકાંતવાળા કોઈ સ્થાનમાં સ્થાપન કરવાના છે. અહીં અન્ય કોઈ કહે છે કે વર્ષાકાળમાં પાત્રકને બદલે માત્રકને સ્થાપન કરવાનું છે. ૨૮૨॥
અવતરણિકા
ગાથા:
अवयवार्थं त्वाह
અવતરણિકાર્થ:
વળી ગાથા ૨૮૨માં બતાવેલ અવયવોના અર્થને કહે છે
1
-
Jain Education International
रयत्ताणभाणधरणं उउबद्धे निक्खिविज्ज वासासु । अगणी तेणभए वा रज्जक्खोभे विराहणया ॥ २८३ ॥
અન્વયાર્થઃ
૩ડવ દે=ઋતુબદ્ધમાં=શેષકાળમાં, અવળી તેમણ રત્નોમે વા વિરાજ્ઞળયા=અગ્નિ હોતે છતે, સ્પેનનો ભય હોતે છતે, અથવા રાજ્યનો ક્ષોભ થયે છતે વિરાધના થાય છે. ચત્તામાળધરĪ=(આથી) રજસ્ત્રાણ અને ભાજનનું ધારણ (કરવું જોઈએ,) વસાયુ=વર્ષામાં=ચોમાસામાં, નિવિવિજ્ઞ=(પાત્રનો પણ) નિક્ષેપ કરવો જોઈએ.
For Personal & Private Use Only
www.jainelibrary.org