________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૮૧ અવતરણિકા :
किमित्येतदेवमित्याह - અવતરણિતાર્થ :
આ આ પ્રમાણે કેમ છે? એથી કહે છે – ભાવાર્થ:
પૂર્વમાં કહ્યું કે ભગવાને એકાંતે વિધિ કે નિષેધ કર્યો નથી, એ કથન એ પ્રમાણે કેમ છે? અર્થાત જે અનુચિત હોય એનો એકાંતે નિષેધ હોય, અને જે ઉચિત હોય તેની એકાંતે વિધિ હોય, તો ભગવાને વિધિ અને નિષેધ અનિયત કેમ રાખ્યા છે? એથી કહે છે – ગાથા:
दोसा जेण निरुज्झंति जेण खिज्जति पुव्वकम्माइं।
सो सो मोक्खोवाओ रोगावत्थासु समणं व ॥२८१॥ અન્વચાઈ:
ને નિષ્ક્રાંતિ જેનાથી દોષો નિરોધ પામે છે, ને પુબ્રમ્પારું વિનંતિ જેનાથી પૂર્વકર્મો ક્ષય પામે છે, રોગાવસ્થા, સમr a=રોગાવસ્થામાં શમનની જેમ=ઔષધના સેવનની જેમ, સો સો મોવડ્ડોવાયો તે મોક્ષનો ઉપાય છે. ગાથાર્થ :
જેનાથી દોષો નિરોધ પામે છે, જેનાથી પૂર્વકૃત કર્મો ક્ષય પામે છે, રોગાવસ્થામાં ઔષધના સેવનની જેમ તે તે મોક્ષનો ઉપાય છે. ટીકાઃ
दोषा-रागादयो येन निरुध्यन्ते अनुष्ठानविशेषेण, येन क्षीयन्ते पूर्वकर्माणि=शेषाणि ज्ञानावरणादीनि, स स अनुष्ठानविशेषो मोक्षोपायः, दृष्टान्तमाह-रोगावस्थासु शमनमिव औषधानुष्ठानमिवेति, उक्तं च भिषग्वरशास्त्रे -
"उत्पद्यते हि साऽवस्था, देशकालामयान् प्रति । यस्यामकार्यं कार्यं स्यात्, कर्म कार्यं च वर्जयेद् ॥१॥"
इति गाथार्थः ॥२८१॥ ટીકાર્ય :
જે અનુષ્ઠાનવિશેષ વડે રાગાદિ દોષો નિર્ધાય છે, જેના વડે=જે અનુષ્ઠાનવિશેષ વડે, પૂર્વનાં કર્મો–શેષ જ્ઞાનાવરણાદિ, ક્ષીણ થાય છે, તે તે અનુષ્ઠાનવિશેષ મોક્ષનો ઉપાય છે. તેમાં દાંતને કહે છે – રોગની અવસ્થાઓમાં શમનની જેમ=ઔષધના સેવનની જેમ. અને ભિષશ્વરશાસ્ત્રમાં કહેવાયું છે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org