________________
૦૨
પ્રતિદિનક્રિયાવસ્તુક/“પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૬ પSTમ=પતનના ભયથી=પાત્ર પડી જવાના ભયથી, ર૩રંપુનમિત્ત ચાર અંગુલમાત્ર=પાત્રનું જમીનથી માત્ર ચાર અંગુલ પ્રમાણ અંતર હોય છે. ગાથાર્થ :
પાત્રનું બહાર અને અંદર પ્રમાર્જન કરીને પછી પ્રસ્ફોટન કરે. વળી કેટલાક ત્રણ વાર પ્રસ્ફોટન કરે, એમ કહે છે. પાત્ર પડી જવાના ભયથી પાત્રનું જમીનથી માત્ર ચાર અંગુલ પ્રમાણ અંતર હોય છે. ટીકાઃ
भाजनं प्रमृज्य बहिरन्तश्च प्रस्फोटयेत्, अस्य भावार्थो वृद्धसम्प्रदायादेवावसेयः, स चायम्- "पच्छा पमज्जिय पुष्फयं तिन्नि वारे पच्छा तिन्नि परिवाडीओ पडिलेहेइ, पच्छा करयले काऊणमण्णाओ वि तिण्णि परिवाडीओ પક્ઝિક્સ, તમો પશ્નોડેફ,”
केचन पुनस्त्रीन् वारानिति “केसिंचि आएसो एक्का परिवाडी पमज्जित्ता पच्छा पप्फोडिज्जइ एवं तिन्नि वारे, अम्हं पुण एगवारं पप्फोडिज्जइ,
तं च णातीव उच्चं पडिलेहिज्जइ पमज्जिज्जइ वा, किंतु चउरंगुलमित्तं ति, अन्नह पडणादिया दोसा" तथा चाहचतुरङ्गलं तत्राऽन्तरं भवति पतनभयात् नाऽधिकमिति, तथा "जइ उउबद्धं ताहे धारेइ, रयत्ताणं पि संवलित्ता धारेति, इयरंमि विहिं भणिस्सइ" इति गाथार्थः ॥२७६॥
* “પUાવિયા”માં “મરિ' પદથી પાત્ર ફૂટી જવા, જીવવિરાધના થવી, એ રૂપ દોષોનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય :
” વહે: ભાજનને બહાર અને અંદર પ્રમાર્જીને પ્રસ્ફોટન કરે. આનો ભાવાર્થ વૃદ્ધસંપ્રદાયથી જ જાણવો.
સ રાયમ્ અને તે વૃદ્ધસંપ્રદાય, આ છે – પછી .... પણ પાછળથી=ગાથા ૨૭૧માં કહેલ એ પ્રમાણે સાધુ ભાજનના પુષ્પકને જુએ ત્યારપછી, પુષ્પકનેક પાત્રના નાભિપ્રદેશને, ત્રણ વાર પ્રમાર્જીને પછી ત્રણ વાર પરિપાટીથી=ક્રમસર, પડિલેહે છે. પછી કરતલમાં કરીને પાત્રને હાથના તળિયામાં ગ્રહણ કરીને, અન્ય બાજુથી પણ પરિપાટીથી ત્રણ વાર પ્રમાર્જે છે, ત્યારપછી પ્રસ્ફોટન કરે છે.
વન પુનઃસ્ત્રીનું વારનિતિ વળી ત્રણ વાર પ્રસ્ફોટન કરે છે, એ પ્રમાણે કેટલાક કહે છે. હવે કેટલાકનો મત જ વૃદ્ધસંપ્રદાયથી સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે –
ક્ષિત્તિ.... તો કેટલાકનો આદેશ છે=મત છે: પરિપાટીથી એક વાર પ્રમાજીને પછી પ્રસ્ફોટન કરે, એ પ્રકારે ત્રણ વાર કરે; વળી અમારામાં એક વાર પ્રસ્ફોટન કરાય છે. અને તેને=પાત્રને, અતિ ઊંચું રાખીને પડિલેહણ કરાતું નથી કે પ્રમાર્જન કરાતું નથી, પરંતુ ચતુર જંગલ માત્ર જમીનથી ચાર આંગળમાત્ર, ઊંચું રાખીને પડિલેહણ કરાય છે કે પ્રમાર્જન કરાય છે. તિ' કથનની સમાપ્તિ અર્થે છે. અન્યથા–ચાર અંગુલથી અધિક ઊંચે રાખીને પાત્રનું પડિલેહણ કે પ્રમાર્જન કરવામાં આવે તો, પતનાદિ પાત્રનું પડવું-ફૂટી જવું વગેરે, દોષો થાય છે. તથા વદ - અને તે પ્રમાણે કહે છે –
રતરત્ન ... મિતિ ત્યાં પાત્રપડિલેહણમાં, પતનના ભયથી=પાત્ર પડી જવાના ભયથી, ચતુર અંગુલ=જમીનથી ચાર આંગળ, અંતર હોય છે, અધિક નહીં ચાર આંગળથી અધિક અંતર હોતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org