________________
પ્રતિદિનક્રિયાવસ્તક) “પ્રત્યપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર : “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૪
-
૯
અવતરણિકા :
मृद्वारमाह -
અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં મૂષકરજઉત્કર' દ્વાર અને એકેન્દ્રિયના સામ્યથી “ઉદક' દ્વારા કહેવાયું. હવે “મૃદ્ દ્વારને અને ત્રસના સામ્યથી “ઘનસંતાનકી દ્વારને કહે છે – ગાથા :
कोत्थलगारीघरगं घणसंताणादओ व लगिज्जा ।
उक्केरं सट्टाणे हरतणु चिट्ठिज्ज जा सुक्को ॥२७४॥ અન્વચાઈઃ
સ્થત્નીયર કોત્થલકારીગૃહકકપાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ ઘર કર્યું હોય, સંતાપો વ પિન્ના=અથવા ઘનસંતાનાદિ લાગે. (ચારેય દ્વારોમાં કરવા યોગ્ય યતના બતાવે છે –) માં સટ્ટા ઉત્કરને સ્વસ્થાનમાં સચિત્તરંજના સમૂહને ઉંદરે જ્યાંથી રજ ખોદી હોય તે સ્થાનમાં, (પ્રમાર્જી.) હતy=હરતનુ હોતે છતે ના સુત્રજયાં સુધી શુષ્ક થાય સુકાય, (ત્યાં સુધી) વિ%િ=રાખે. ગાથાર્થ :
પાત્રના નાભિપ્રદેશમાં ભમરીએ ઘર કર્યું હોય અથવા કરોળિયા વગેરે લાગ્યા હોય. ચારેય દ્વારોમાં કરવા યોગ્ય યતના બતાવે છે- સચિત્ત રજના સમૂહને ઉંદરે જ્યાંથી રજ ખોદી હોય તે સ્થાનમાં પ્રમા, હરતનુ હોતે છતે જ્યાં સુધી સુકાય ત્યાં સુધી રાખે. ટીકાઃ
कोत्थलकारीगृहकमिति वनकारिकाए घरं कयं, आणित्ता किमिए छुहइ, द्वारं ॥ इदानीं त्रससाम्याद् घनसन्तानद्वारमाह-घनसन्तानादयो वा लगेयुः, “घणसंताणओ णाम कोलियओ, सो पुण पात्रे वा भायणे वा लगेज्जा, अत्र यतनाविधेयमाह-उक्केरं स्वस्थान इति जाहे सचित्तरओ भवति ताहे तस्स चेव उवरि पमज्जेइ," हरतनौ तिष्ठेद् यावच्छुक इति "जत्थ हरतणुओ भवति तत्थ ताव अच्छिज्जइ जाव विद्धत्थो,"त्ति गाथार्थः ॥२७४॥ ટીકાર્થ :
સ્થિત્ન ... છુટ કોન્થલકારીનું ગૃહ એટલે વર્ણકારિકા વડે ઘર કરાયું, તેમાં કૃમિઓને લાવીને નાંખે છે અર્થાત ભ્રમરીએ પાત્રના તળિયે માટીનું ઘર કર્યું હોય અને તે ઘરમાં તેણે ઇયળો લાવીને મૂકી હોય.
રૂાન ... ના હવે ત્રસના સમાનપણાથી ઘનસંતાનદ્વારને કહે છે – અથવા ઘનસંતાન આદિ લાગે, ઘનસંતાનક એટલે કરોળિયો. વળી તે કરોળિયો, પાત્રમાં કે ભાજનમાં-પાત્ર બાંધેલ જોડમાં, લાગે.
મત્ર ... માદ - અહીં યતનાના વિધેયને કહે છે–ચારેય દ્વારોમાંથી રજોદ્વારમાં અને ઉદકતારમાં યતના કેવી રીતે કરવી? તેની વિધિને કહે છે –
સ્વસ્થાન કૃતિ ઉત્કરને સચિત્ત રજના સમૂહને, સ્વસ્થાનમાં પ્રમાર્જ. એને સ્પષ્ટ કરતાં કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org