________________
99
કૃતિ ગાથક્ષરાર્થ: એ પ્રમાણે ગાથાનો અક્ષરાર્થ છે.
भावार्थ
-
स चाऽयम् વળી ભાવાર્થ વૃદ્ધોના સંપ્રદાયથી જાણવો, અને તે આ છે - શિરૂ જ્યારે પડલાઓ પડિલેહિત થાય છે ત્યારે પાત્રકેસરિકાને=ચરવળીને, પડિલેહીને ગુચ્છાને ડાબા હાથ વડે અનામિકા આંગળી દ્વારા ગ્રહણ કરે છે.
પડિત્તેઽ ત્યારપછી પાત્રકેસરિકા વડે=ચરવળી વડે, પાત્રબંધના કોણોને=ચાર ખૂણાઓને, પ્રમાર્જીને ભાજનને=પાત્રને, સર્વ બાજુથી સંપૂર્ણ પડિલેહે છે=જુએ છે.
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘પ્રત્યુપેક્ષણા’ દ્વાર / પેટા દ્વાર : ‘પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧-૨૦૨
તાદે. . પમĒરૂ ત્યારપછી પાંચ ઇન્દ્રિયો વડે ઉપયોગને મૂકે છે. પાછળથી મુખાનંતક વડે=મુહપત્તિ વડે, અંદર ત્રણ વાર પ્રમાર્જે છે.
વાહિં પિ ..........
વડે પાત્રને ગ્રહણ કરે છે.
चउहिं પત્નોતિ ત્યારપછી ચાર આંગળીઓ વડે ભૂમિને નહીં સ્પર્શતા એવા પુષ્પકને=પાત્રના નાભિપ્રદેશને, જુએ છે. II૨૭૧॥
અવતરણિકા :
किं निमित्तम् ? एभिः कारणैरित्याह
ગાથા:
અન્વયાર્થઃ
અવતરણિકાર્ય
પૂર્વગાથામાં અંતે કહ્યું કે ભાજનના નાભિપ્રદેશને જુએ છે. ત્યાં પ્રશ્ન થાય કે ભાજનના નાભિપ્રદેશને શા નિમિત્તે જુએ છે ? તેથી આ કારણો વડે જુએ છે, એ પ્રમાણે કહે છે
શિન્નુરૂ બહાર પણ ત્રણ વાર પ્રમાર્જીને યાવત્ અધઃ=સંપૂર્ણ નીચેનો ભાગ, પ્રાપ્ત થાય ત્યારે ડાબા હાથ
-
Jain Education International
मूसगरयउक्केरे, घणसंताणए त्तिय ।
उदर मट्टिया चेव, एमेआ पडिवत्तिओ ॥ २७२॥
મૂલવ=મૂષકરજઉત્કર, યળસંતાળવ્ ય=અને ર્થનસંતાનક, વ્=ઉદક, મટ્ટિયા ચેવ=અને માટી; મે=આ પ્રકારે આ પવૃિત્તિઓ=પ્રતિપત્તિઓ છે=જીવોના શરીરની પ્રાપ્તિના સ્થાનો છે. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થક છે.
ગાથાર્થ
–
મૂષકરજઉત્કર અને ઘનસંતાનક, ઉદક અને માટી; આ પ્રકારે આ જીવોનાં શરીરની પ્રાપ્તિનાં સ્થાનો છે.
ટીકાઃ
मूषकरजउत्करः घनसन्तानकश्च उदकं मृच्चैव, एवमेताः प्रतिपत्तयः = कायापत्तिस्थानानीति श्लोकસમુવાયાર્થ: ૨૭૨ા
For Personal & Private Use Only
www.jainelibrary.org