________________
પ્રતિદિનક્રિયાવસ્તુક/ “પ્રત્યુપેક્ષણા' દ્વાર / પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૧
ગાથા :
चउरो वि भाणकोणं पमज्ज पाएसरीए तिउणं तु ।
भाणस्स पुष्फगं तो इमेहिं कज्जेहिं पडिलेहे ॥२७१॥ અન્વયાર્થ :
વડશે વિ=ચારેયને પણ=પાત્રબંધના ચારે પણ ખૂણાઓને, (પ્રમાર્જીને ત્યારપછી) પાસરીપાત્રકેસરી વડે–ચરવળી વડે, માનવો i=ભાજનના કોણ=પાત્ર જયાંથી પકડવાનું છે તે પાત્રના ખૂણાને, મિત્ર પ્રમાર્જીને તિરૂપ તુ=વળી ત્રિગુણ=પાત્રને અંદર-બહાર ત્રણ-ત્રણ વાર, (પ્રમાર્જ) તો ત્યારપછી મારૂં પુi=ભાજનના પુષ્પકને=પાત્રના નાભિપ્રદેશને, હિંન્નેઆિકઆગળમાં કહેવાશે એ, કાર્યો વડે પકિદે પડિલેહે. ગાથાર્થ :
પાત્રબંધના ચારેય ખૂણાઓને પ્રમાજીને ત્યારપછી ચરવળી વડે પાત્ર જ્યાંથી પકડવાનું છે તે પાત્રના ખૂણાનું પ્રમાર્જન કરીને વળી પાત્રને અંદર-બહાર ત્રણ-ત્રણવાર પ્રમા, ત્યારપછી પાત્રના નાભિપ્રદેશને આગળમાં કહેવાશે એ કાર્યો વડે પ્રતિલેખે. ટીકા :
तदनन्तरं चतुरोऽपि पात्रबन्धकोणान् प्रमाष्टि, तदनु भाजनकोणं यत्र आदौ तद्ग्रहणमिति, तांश्चैवं प्रमाटि प्रमृज्य पात्रकेसर्येति ततस्त्रिगुणं तु भाजनमन्तर्बहिश्च, भाजनस्य पुष्पकं नाभिप्रदेशं तत एभिः कार्यैः वक्ष्यमाणलक्षणैः प्रत्युपेक्षेत विधिनेति गाथाक्षरार्थः ॥
भावार्थस्तु वृद्धसम्प्रदायादवसेयः, स चाऽयम् -
"जाहे पडलाणि पडिलेहियाणि हवंति ताहे पायकेसरियं पडिलेहित्ता गोच्छगं वामेण हत्थेणं अणामिगाए गिण्हइ, ताहे पायकेसरियाए चत्तारि पत्ताबंधकोणे पमज्जित्ता भायणं सव्वतो समंता पडिलेहेइ, ताहे उवओगं वच्चइ पंचर्हि, पच्छा मुहणंतएणं अन्तो तिण्णि वारे पमज्जइ, बाहिं पि तिणि वारे पमज्जित्ता जाव हेटा पत्तो ताहे वामेणं हत्येणं गिण्हइ, चाहिं अंगुलेहिं भूमिमपावंतं ताहे पुष्फयं पलोएति" ॥२७१॥ ટીકાર્ચ :
તદનન્તરપ્રમાદિત્યારપછી પૂર્વગાથામાં બતાવ્યું તેમ સાધુ પડલાઓનું પડિલેહણ કરે ત્યારપછી, ચારે પણ પાત્રબંધના કણોનેeઝોળીના ચારેય પણ ખૂણાઓને, પ્રમાર્જે છે. તાપિતિત્યારપછી જ્યાંઆદિમાં તેનું પાત્રનું, ગ્રહણ થાય છે એભાજનના કોણનેપ્રમાર્જે છે.
તપશ્ચર્વ ... વદિ અને આ રીતે ઉપરમાં બતાવ્યું એ રીતે, પાત્રકેસરી વડે–ચરવળી વડે, તેઓને પાત્રબંધના ચારેય ખૂણાઓને, પ્રમાર્જીને, વળી ત્યારપછી ભાજનને=પાત્રને, અંદર અને બહાર ત્રિગુણ–ત્રણ વાર, પ્રમાર્જે છે.
તd fમ =વસ્થાપત્નક્ષઃ ક્ષાર્થે મનની પુષ્ય નામપ્રવેશં વિધિના પ્રત્યુપેક્ષેત ત્યારપછી આ= કહેવાનાર સ્વરૂપવાળા, કાર્યો વડે ભાજનના પુષ્પકને નાભિપ્રદેશને, વિધિથી પ્રત્યુપેક્ષણ કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org