________________
પ્રતિદિનક્રિયાવસ્તક “પ્રત્યુપેક્ષણા' દ્વાર/પેટા દ્વાર: “પાત્રપ્રત્યુપેક્ષણા' | ગાથા ૨૦૯ અન્વયાર્થ :
મા પાર વિઠ્ઠોકભાજનની=પાત્રની, પાસે બેઠેલા પઢમં સોનારૂëિપ્રથમ શ્રોત્રાદિ વડે કવો વેalvi ઉપયોગને કરીનેપાત્રમાં ઉપયોગને મૂકીને, તો તલ્લેશ્યાવાળા=જીવરક્ષાની લેશ્યાવાળા સાધુ, પછી પાછળથી વં આ પ્રકારે પડિક્લેઈ=(પાત્રનું) પડિલેહણ કરે. ગાથાર્થ :
પાત્રની પાસે બેઠેલા સાધુ પહેલાં શ્રોત્ર આદિ પાંચેય ઇંદ્રિયો વડે પાત્રમાં ઉપયોગને મૂકીને, જીવરક્ષાની લેશ્યાવાળા સાધુ પાછળથી આ પ્રકારે પાત્રનું પડિલેહણ કરે. ટીકા :
भाजनस्य पार्श्व उपविष्ट इत्यत्र मात्रकाद् वितस्त्यन्तरं व्यवस्थापितस्य मूलभाजनस्य आसन्न उपविष्टः, प्रथमं मुखवस्त्रिका प्रत्युपेक्ष्य श्रोत्रादिभिः कृत्वोपयोगं, इत्यत्र पश्चानुपूर्व्या श्रोत्रग्रहणं सर्वेन्द्रियोपयोगख्यापनार्थं,
तथा च वृद्धसम्प्रदाय:-"पढमं चक्खुणा उवउज्जइ, जाहे बाहिं न दिटुं भवति ततो सोएणं, अंतो अतिगयं हविज्जा, ततो घाणेण किक्किसिंघणं वा, जत्थ गंधो तत्थ रसो, फासे उवरि पडलाण हत्थं दिज्जा ।" ___ एवं श्रोत्रादिभिः कृत्वोपयोगं तल्लेश्यः सन्=तद्भावपरिणत इत्यर्थः, पश्चात् तदुत्तरकालं प्रत्युपेक्षेत भाजनमेवं वक्ष्यमाणेन प्रकारेणेति गाथार्थः ॥२६९॥ ટીકાર્થ:
માનની .... માસ ૩૫વિષ્ટઃ ભાજનની પાર્શ્વમાં ઉપવિષ્ટ એ પ્રકારના અહીં-મૂળગાથાના કથનમાં, માત્રકથી વિતસ્વિની=એક વેંતની, અંતર સ્થાપેલ મૂલભાજનની નજીકમાં બેઠેલ સાધુ, પ્રથ ....૩૫યો પ્રથમ મુખવસ્ત્રિકાને પહેલાં મુહપત્તિને, પ્રત્યુપેશીને શ્રોત્રાદિ વડે ઉપયોગ કરીને,
તા: સર્વવિદિત્યર્થ. તેની વેશ્યાવાળા છતા તેના ભાવમાં પરિણતત્રંજીવરક્ષાના પરિણામમાં પરિણત એવા સાધુ,
પશ્ચાત્ પ્રારે પાછળથી–તેના ઉત્તરકાળને વિષે=શ્રોત્રાદિના ઉપયોગના પછીના કાળમાં, આ પ્રકારે કહેવાનાર પ્રકાર વડે, ભાજનનું પ્રત્યુપેક્ષણ કરે, એમ અન્વય છે.
ત્ર પશુનુ .... શ્રાપનાર્થ અહીં=શ્રોત્રાિિમ ત્વોપયો એ પ્રકારના કથનમાં, પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રનું ગ્રહણ શાસ્ત્રમાં વર્ણવેલ સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયોમાં સૌથી છેલ્લી ઇન્દ્રિય શ્રોત્ર છે તેથી તે ક્રમને આશ્રયીને પશ્ચાનુપૂર્વીથી શ્રોત્રેન્દ્રિયનું ગ્રહણ, સર્વ ઇન્દ્રિયોના ઉપયોગના ખ્યાપનના અર્થવાળું છે—પાંચેય ઇન્દ્રિયોથી ઉપયોગ મૂકવાનું જણાવવા માટે છે.
તથા ૪ વૃદ્ધસમ્રતા અને તે રીતે=શ્રોત્રેદ્રિય આદિ પાંચેયથી ઉપયોગ મૂકીને પડિલેહણ કરવું જોઈએ તે રીતે, વૃદ્ધસંપ્રદાય છે.
પzi .. વિના પ્રથમ ચક્ષ વડે ઉપયોગ મુકાય છે, જ્યારે બહાર દેખ ન થાય ત્યારપછી શ્રોત્ર વડે ઉપયોગ મૂકાય છે, અથવા અંદર અતિગત હોય=પાત્રની અંદર કોઈ જીવ મરી ગયેલ હોય, તેથી ઘાણ વડે કિકિસિંઘણ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org